શ્રદ્ધાંજલિ

Bhagwan aap na aatma ne shanti aape, ej bhagwan na charno ma prarthna

Ketan

God gives peace to his soul

Manali

મુ.રતિકાકાને શ્રદ્ધાજંલિ. પ્રભુ એમનાં આત્માને ચિર:શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.

પરેશ વ્યાસ

May God Bless Your Soul RIP ..:(

Anand

“Your contribution given to Gujarati people Like me is explainable and excellent work. I will remember Ratikaka always. I pray for him to give Great peace to his soul.”

Pradeep

ગુજરાતીલેક્સિકોન ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર દરેક ગુજરાતીઓનું પર્યાય બની ગયું છે એમ કહીએ તો કદાચ સત્ય હશે.ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અને પ્રણેતા શ્રી રતિભાઈ ચંદરયા દરેક ગુજરાતી ભાષા પ્રેમીઓનાં મનમાં અચૂક જીવંત રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમનાં આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.

અશોક પારેખ

This site good for me.

Kishore Premji Vadhwana

માનવંતા રતિલાલ હવે આપણી વચ્ચે રહ્યા નથી, પણ “ગુજરાતીલેક્સિકોન”થી તેઓ અમર રહેશે. ગુજરાતી ભાષાને વિશ્વવ્યાપી વૈજ્ઞાનિક ઓળખ તેઓએ આપી છે. વિશ્વના ગુજરાતીપ્રેમીઓને સ્વર્ગસ્થે કરેલી માતૃસેવા વારસામાં આપેલી અમૂલ્ય મૂડી તે “ગુજરાતીલેક્સિકોન” માટે સૌ તેઓના ઋણી રહીશું, “ગુજરાતીલેક્સિકોન”ના આરંભથી જ આ વેબસાઈટનો મેં ભરપૂર લાભ લીધો છે. લગભગ રોજ આ સાઈટનો ઉપયોગ કરીને મારા લેખનકાર્યને આખરી ઓપ આપતો રહ્યો છું. સ્વર્ગસ્થની ખોટ કાયમી વર્તાતી રહેશે. પરંતુ તેઓ “ગુજરાતીલેક્સિકોન” દ્વારા આપણી વચ્ચે જીવંત રહેશે! સ્વર્ગસ્થના આત્માને પ્રભુ પરમ શાંતિ બક્ષે અને તેઓનાં સ્વજનોને પ્રભુનો દિલાસો મળે, તેવી પ્રાર્થના! -જોસેફ પરમાર, ન્યુ જર્સી, યુએસએ

જોસેફ પરમાર

“Ratikaka, I’ve never read your profile in detail, never went to dept of your project. But I frequently using Gujaratilexicon.com, and always thanking Ratilal Chandaria for this outstanding project for all Gujaratis. Thanks a lot for being an undetectable part of my LIFE. May your soul rest in piece.”

Varad Soneji

“shat shat vandan/ om shanti/we lost a great person and great human being/ ishwar emna aatma ne shanti aape….
Prarthana jha/ Bhagyesh Jha and family “

Prarthana Jha

More From Special

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects