શ્રદ્ધાંજલિ

રતીકાકાનુ ગુજરાતી ભાષાને પ્રદાન ક્યારેય ભુલાય એવુ નથી

jayesh

ભગવાન હંમેશા તેમના આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના

Vrajesh Bhatt

I am using this wonderful site since 2009. It is most wonderful online site to get help about the proper vocabulary. It has also helped me to create an image of an expert correspondent. Many Many thanks to Late Shree Ratilal Ji. May God place his soul in peace.

Nimesh Soni

સમાચાર જાણીને અત્યંત દુ:ખ થયું.પ્રભુ તેમના આત્માને શાંતી આપે એજ પ્રાર્થના.

ધરણીધર.ઠાકોર

we miss you

haresh

May God bless his soul

akanksha

Bhagvan amani atma ne santi ape.

VISHAL

મુરબ્બી રતિકાકા હવે આપણી વચ્ચે રહ્યા નથી, પણ “ગુજરાતીલેક્સિકોન”થી તેઓ અમર રહેશે. તેમણે સેવેલા માતૃભાષાની સેવા કરવાના, માતૃભાષાને સમૃધ્ધ કરવાના સ્વપનને સાકાર્ કરતા રહીએ “ગુજરાતી ભાષા ને વિશ્વ ના ખૂણે ખૂણે પહોંચાડવાનું અને એના સમૃદ્ધ વારસા નું જતન કરવાનું” એ ખૂબ જ ભવ્ય અને ખુમારી પૂર્વક થતું રહે , તે માટે પ્રભુ આપણને શક્તિ આપે એવી પ્રાર્થના.એજ સાચી અંજલિ….. સ્વર્ગસ્થના આત્માને પ્રભુ પરમ શાંતિ બક્ષે અને તેઓનાં સ્વજનોને ઈશ્વર આ ઘા સહન કરવાની … શક્તિ અર્પે….

.માય સર્જન તથા અભિગમ ગ્રુપ વતી ઉમાબેન શેઠ.

ઉમાશેઠ(mysarjan)

શારીરિક રૂપે તેઓ ભલે આજે આપણા સૌની વચ્ચે હયાત નથી પણ ગુજરાતીલેક્સિકોન સ્વરૂપે તેઓ હંમેશા ભાષા પ્રેમીઓના મનમાં જીવંત રહેશે

rahul patel

RIP Ratibhai. You will be missed. By everyone in Comcraft and elsewhere.

Burzin Daruwala

More From Special

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

GL Projects