એમના કાર્યો થકી આપણે હજારો ગુજરાતીઓ એક કુટુંબરુપ બની શક્યા !! આપણા સૌના મોભીની આ વીદાય છે. કહું કે નેટજગતના ગુજરાતી અક્ષર સાથે સંકળાયેલી બાબતોના તેઓ ભીષ્મ પીતામહ ગણાશે. આપણા સૌ માટે આ ભારે શોકના સમાચાર છે. ક્ષરદેહની તો આ જ ગતી રહી છે.પણ કાકા તો સદેહે અક્ષર અને વીદેહે અક્ષરધામે ગણાશે. એમના આત્માને શાંતી હોય જ. આપણને સહુને તેમનાં કાર્યો માર્ગ બતાવતાં રહેશે. એમણે આપેલો અક્ષરવારસો આપણે સાચવીએ અને એને સદ્માર્ગે વાપરીએ તેવી આશા…..
આઘાત, આઘાત, આઘાત. સૌ સ્નેહીઓ પાસે મારાવતી શોકની લાગણી પહોંચાડશો. માની શકાતું નથી
We remain with you in prayers and tears — Long live his tribe !
I am using Gujaratilexicon since 4 years and very grateful to the man behind it. Ratikaka’s efforts and love to Gujarati language makes every Gujarati proud and help to spread Gujarati language globally. I feel privilege that I get chance to work on Gujaratilexicon and for Gujarati language. Ratikaka will always remembered by their tremendous work.
So sorry to hear that,. His service to Gujaratis will always be remembered. May God grant him eternal peace. Jai Swaminarayan.
Ratibhai was single man army fighting for the cause of his mother tongue.
સ્વ. રતિલાલ ચંદરયા એક જીવંત ચળવળ હતા. એક વિચારને તેમણે સંકલ્પબદ્ધ કરી કેટકેટલાને ગુજરાતી ભાષા જાણે કે હસ્તામલકવત કરી દીધી હતી. મેં કેટલાય સમયથી સાર્થ જોડણીકોશનો સહારો ન લીધો હોય તો તે ગુજ. લેક્સિકોનના પ્રતાપે. મારા જેવા તો કંઈ કેટલા હશે. તેમનું કાર્ય તેમના અસ્તિત્વની સાહેદી પૂરતું રહેશે.
રતિકાકાની વિદાય સૌને માટે આઘાતજનક છે. ગુજરાતી ભાષાનો એક મહત્ત્વનો આધારસ્તંભ ધ્વસ્ત થઈ ગયો છે.
“May God bless his soul and give him permanent heavenly peace. We shall greatly miss him. A rarely thorough gentleman.
A man with a mission , mission for his mother tounge That is Ratibhai, He determined to avail Gujarati Dictionary – LEXICOn on computer. At a time when even the Gujarat Lipi i was not well operational.At a time when even the Gujarat Lipi i was not well operational.
With unique determination he decided to complete the mission With unique determination he decided to complete the mission
With unique determination he decided to complete the mission And did complete it with unique devotion, inspite of difficulties andspending lot of time, He will ba a great name in the history of Gujarati Languae, especially the Dictionary Department, With the names of Narmad, Maharaja Bhagawatsinhaji and Gandhiji. The fact worth noting is that Bhagawatsinhaji was a king with lot of resources, Gandhiji had followers well versed in language, But Ratibhai did not have royal resources or the followers. Indeed, his gift of GUJARATI LEXICON IS UNIQUE. Yes, he has contributed hugely to Gujarati language, especially computerizing its Dictionary, He reminds of Maharaja of Gondal , Bhagawatsinhgi, who devoted himself to Have a complete dictionary of Gujarati language And we have BHAGAWATGOMANDAL, And thanksto tremenndous zeal of Ratilal we have computerised Gujarati dictionaries, His contribution is unique.”
“Gujaratilexicon is very good attempt of Ratilal Sir & it provides very good knowledge to us. We will pray to god give peace in Heaven to Ratilal. RIP…”
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.