શ્રદ્ધાંજલિ

Ratilal Kaka ni viday thi Gujarati bhasha e ek sacho sevak khoyo che. Bhagvan temna aatma ne shanti aape ane GujaratiLaxicon e team ne shakti aape.

Hemant Joshi

“I pay my respectful condolences to the bereaved family and a vast circle of the late Ratikaka’s fans, friends, colleagues and comrades. May his soul rest in peace! Long live his memories to blazon the path of future progress of Gujarati culture!”

Daudbhai Ghanchi

“My program -Humor- at Ratikaka’s Sudhaker residence in Mumbai on Feb 21st 2007. Photo by his dear friend Dhirajbhai Chavda.
Few friends are visible. I m very happy that I was instrumental in making him laugh. We’ll miss him.”

Harnish Hansa Jani

Great people do great works They pass out of this world,but their works keep them immortal in the hearts and minds of their patrons.

A P PATEL

“આપણા સૌના આદરણીય મુ. રતિકાકાને સાહિત્ય-વિશ્વને એક મોટી ખોટ…
…મૂક સ્મરણાંજલી અને શિવમાં ભળેલ જીવની શાંતિ માટે પરમ પ્રાર્થના…”

Pragnaju

“Very sorry to hear sad news. We will miss him. God bless him.”

Pravina Kadakia

પૂ. રતિકાકાના આત્માને પ્રભુ ચિર શાંતિ આપે એવી પ્રાર્થનામાં બધા ગુજરાતીઓ સાથે હું પણ શામિલ થાઉં છું. એમની ખોટ પૂરાય એવી નથી.

P.K.Davda

“ઇશ્વર એમના દિવંગત આત્માને ચિર શાંતિ બક્ષે.એમનુ ભગિરથ કાર્ય તો હંમેશા સુવાસ ફેલાવતું જ રહેવાનુ. સાહિત્યબાગમા ખિલેલુ સાક્ષર અને શાશ્વત સુમન.”

Anila Patel

“રતિલાલ ચંદેરીયા જેવા મહાન વિજ્ઞાનીના પરલોક જવાથી મોટી ખોટ કહેવાય.
એમના આત્માને પ્રભુ શાંતિ આપે -આતા
Ataai~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta. Teachers open door, But you must enter by yourself.”

Vinod R. Patel

પ્રભુ મુ.શ્રીના આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.

Deejay

More From Special

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects