માનનીય રતિકાકાએ આજથી ૨૫ વર્ષ પહેલાં કમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવાની તકલીફને પરિણામે જે કંઈ વિકસાવ્યું તે તો ભાગીરથીને પૃથ્વી પર લાવવા જેવું યુગપ્રવર્તક પગલું પરવડ્યું. કમ્પ્યુટર પર કામ કરતી આજની ‘ગુજરાતી’ પેઢી તો લગભગ દરરોજ ગુજરાતી લેક્સિકોનની મુલાકાત લેતી હશે. જેમણે હજુ ,મુલાકાત લેવાનું સૌભાગ્ય બાકી હોય તેમણે હમણાંથી જ શરૂઆત કરી દઈને રતિકાકાનાં કાર્યને અંજલિ આપવી જોઈએ. આવનારી ‘ગુજરાતી” પેઢીઓ માટે શબ્દભંડોળનો વારસો મળવો એ બહુ જ અમૂલ્ય ભેટ બની રહેશે
Shri RatiKaka was great personality. We will miss him very much. I will surely miss his INSPIRATIONAL GUIDANCE for VRG, my life mission.
Extremely sorry to learn Ratilalji is no more. He did great service to Gujarat and India. I had privilege to meet him when he visited Pune some years back. A great man indeed.
“રતિકાકાનાં સંદર્ભમાં વિસ્તારથી માહિતી આપવા માટે મનઃપૂર્વક ધન્યવાદ. પ્રભૂ તેમના આત્માને શાંતિ બક્ષે અને તેમનાં કુટુંબીજનોને તેમનો વિરહ સહન કરવાની શક્તિ આપે, એ જ અભ્યર્થના. “
Ratilal Kaka ni viday thi Gujarati bhasha e ek sacho sevak khoyo che. Bhagvan temna aatma ne shanti aape ane GujaratiLaxicon e team ne shakti aape.
“I pay my respectful condolences to the bereaved family and a vast circle of the late Ratikaka’s fans, friends, colleagues and comrades. May his soul rest in peace! Long live his memories to blazon the path of future progress of Gujarati culture!”
“મુરબ્બી રતિકાકા સાચે જ ગુર્જરી ભાષાના આધુનિક રૂપના ઘડવૈયાના પ્રણેતા હતા…આ દુખદ સમાચારથી આઘાત અનુભવી શ્રધ્ધાંજલિ દેતાં, સૌનું હૈયું ભરાઈ જાય છે. કેવા દીર્ઘદૃષ્ટા…ગુજરાતી ભાષાને એક મજબૂત પાયો દઈ, ભવિષ્યની શ્રેષ્ઠ ઈમારતનો નકશો કંડારી દીધો.
રમેશ પટેલ(આકાશદીપ)”
હું તો જ્યારે પણ “ગુજરાતી”માં લખું ત્યારે સમજોને કે “ગુજરાતીલેક્સિકોન”નો ઉપયોગ કરવોજ પડે, તેવી જરૂરિયાત શ્રી રતિકાકાએ ઉભી કરી છે. તેમની “ગુજરાતી”ઓ માટેની સેવા તો કદી ભુલાવાની નથી….શ્રી રતિભાઈને કમ્પ્યુટર માટેની જોડણીકોષના “જનક” કહેવા પડે તેવું મહાન કાર્ય તેમણે કરેલું છે. પૂ. રતિકાકાના આત્માને પ્રભુ ચિર શાંતિ આપે એવી પ્રાર્થનામાં બધા ગુજરાતીઓ સાથે હું પણ સામિલ થાઉં છું. એમની ખોટ પૂરાય એવી નથી. …મૂક સ્મરણાંજલી અને શિવમાં ભળેલ જીવની શાંતિ માટે પરમ પ્રાર્થના…
સ્મરણાંજલી…
“ગુજરાતીઓ માટે લીલી વાડી મૂકી જનાર મુ. રતિકાકાની ખોટ લેક્સિકોન જ પૂરશે. હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.”
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં