શ્રદ્ધાંજલિ

મને ગુજરાતી શબ્દ સાથે પ્રથમ રતિકાકાનો ગુજરાતીલેક્સિકોન જ યાદ આવે. આપણા રતિકાકા. જેમના અથાગ પ્રયત્ન દ્વારા ગુજરાતી ભાષાનું મહાન કાર્ય એક જ ક્લિકે ઉપલબ્ધ થયું. મારે મન ગુજરાતી ભાષાનું કાર્ય કરનાર સર્વ માટે રતિકાકા પ્રેરણામૂર્તિ છે. ગુજરાતીલેક્સિકોન થકી રતિકાકા હંમેશાં સૌના જીવનમાં જીવંત રહેશે.

Shruti Patel

શબ્દોના સારથીની વિદાયથી શબ્દો નીરાઘાર બન્યા છે.પાનખરમાં વૃક્ષને ૫ણ ૫ર્ણ ખોવાનું દુ:ખ હોય છે, આ૫ણે તો સન્માનિત વ્યક્તિ ખોયા છે,પંચ તત્વોના સ્વામી ભગવાને છઠું ૫ણ ખુબજ શક્તિ શાળી તત્વ માનવ મનમાં મુકેલુ છે અને તે છે ‘સ્મૃતી’ તેમની યાદ આ તત્વમાં હરહંમેશ સંભારણું બની વસી રહેશે.

હિતેષ લાડવા

Param krupalu parmatma temna atma ne santi ape..

Dinesh Makwana

Shri Ratilal ji has, through this portal alone, served our language in an unprecedented manner. As a Gujarati writer and a translator between Gujarati and English, I use this portal almost every day… as do many of my colleagues. His service will be remembered as long as Gujarati is spoken and written. May he rest in peace.

Naushil Mehta

Ek saras kaam karine janar vyakti rati kaka na aatma ne prabhu shanti arpe aj prarthna.

Nnilesh Chavda.

“મુરબ્બી શ્રી રતિકાકાની વસમી ચિર-વિદાયથી, ગુજરાતી ભાષાના ઓનલાઈન શબ્દકોષને, એક ન કદી પુરાય એવી ખોટ પડી છે.., પ્રભુ એમના અમર આત્માને શાંતિ અર્પે એજ અમો સહુની હૃદયપૂર્વકની અભ્યર્થના… — અસ્તુ..॥

રોટેરીયન એમ. પી. મહેતા

MAY HIS SOUL REST IN PEACE.

DIPAK PARIKH

Prabhu amni aatma ne shanti ape Om Sai Ram

Ram

The work which has been done by Shri Ratikaka is great and will be remembered forever.

Girish Joshi

સ્વ. રતીલાલ ચંદરયા (રતીકાકા)ના આત્માને પ્રભુ ચીર શાંતિ અર્પે તેવી અભ્યર્થના.

મુકેશભાઇ પટેલ

More From Special

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects