Your great work will always be remembered. RIP.
May his soul rest in peace.
RIP….Prabhu aapni Pavitra atma ne shanti arpe….Om Shanti..
May his soul rest in peace
Ratikaka ne salam
god bless u
હું અવારનવાર આ ડીક્ષનરીનો ઓનલાઈન ઉપયોગ કરતો આવ્યો છું. આજે અચાનક જ ખોલતા આ દુખદ સમાચાર વાંચી આઘાત થયો. કોઈ પણ વસ્તુને ફન્ડામેન્ટલ સ્વરૂપે સમજવી હોય તો માતૃભાષાથી વિશેષ અન્ય કોઈ પણ ભાષામાં સમજવું, ભલે મુશ્કેલ નથી પણ સરળ તો નથી જ. Communication Should not be barrier. એટલેજ અવારનવાર હું આ સેવા નો ઉપયોગ કરતો રહ્યો છું. ઈન્ટરનેટ જગતમાં આ પ્રકારની સેવા આપનાર તેઓ એક વિરલ વિભૂતિ હતા.પ્રભુ તેમના આત્માને મોક્ષ સ્થાન આપાવે તેવી અભ્યર્થના.
મુરબ્બી રતિકાકા હવે આપણી વચ્ચે રહ્યા નથી, પણ “ગુજરાતીલેક્સિકોન”થી તેઓ અમર રહેશે. તેમણે સેવેલા માતૃભાષાની સેવા કરવાના, માતૃભાષાને સમૃધ્ધ કરવાના સ્વપનને સાકાર્ કરતા રહીએ “ગુજરાતી ભાષા ને વિશ્વ ના ખૂણે ખૂણે પહોંચાડવાનું અને એના સમૃદ્ધ વારસા નું જતન કરવાનું” એ ખૂબ જ ભવ્ય અને ખુમારી પૂર્વક થતું રહે , તે માટે પ્રભુ આપણને શક્તિ આપે એવી પ્રાર્થના.એજ સાચી અંજલિ….. સ્વર્ગસ્થના આત્માને પ્રભુ પરમ શાંતિ બક્ષે અને તેઓનાં સ્વજનોને ઈશ્વર આ ઘા સહન કરવાની … શક્તિ અર્પે….
.માય સર્જન તથા અભિગમ ગ્રુપ વતી ઉમાબેન શેઠ.
I am using this wonderful site since 2009. It is most wonderful online site to get help about the proper vocabulary. It has also helped me to create an image of an expert correspondent. Many Many thanks to Late Shree Ratilal Ji. May God place his soul in peace.
He has done great job of Giving us Gujarati Lexicon Dictionary, with so much detail and so easy to operate. It is great
Achievement For Gujarati Sahitya. Ibis demise is great loss, and we pray God Almighty that his soul rest in external peace.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.