શ્રદ્ધાંજલિ

“Gujaratilexicon.com is a very useful tool in learning and enriching English language for any gujarati person like me. I’ve been using Gujaratilexicon.com for a long time, but don’t know who are the people behind it. So today when I’ve come to know through your broadcast that Shri Ratilal Chandaria is the founder of it, I thank him a lot for creating such a wonderful platform and pray to God that may his soul rest in peace.

Paritosh

“જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા Above sentences really proved by him.”

Chandrakant

Shri Ratilal ji has, through this portal alone, served our language in an unprecedented manner. As a Gujarati writer and a translator between Gujarati and English, I use this portal almost every day… as do many of my colleagues. His service will be remembered as long as Gujarati is spoken and written. May he rest in peace.

Naushil Mehta

Ek saras kaam karine janar vyakti rati kaka na aatma ne prabhu shanti arpe aj prarthna.

Nnilesh Chavda.

“મુરબ્બી શ્રી રતિકાકાની વસમી ચિર-વિદાયથી, ગુજરાતી ભાષાના ઓનલાઈન શબ્દકોષને, એક ન કદી પુરાય એવી ખોટ પડી છે.., પ્રભુ એમના અમર આત્માને શાંતિ અર્પે એજ અમો સહુની હૃદયપૂર્વકની અભ્યર્થના… — અસ્તુ..॥

રોટેરીયન એમ. પી. મહેતા

શબ્દોના સારથીની વિદાયથી શબ્દો નીરાઘાર બન્યા છે.પાનખરમાં વૃક્ષને ૫ણ ૫ર્ણ ખોવાનું દુ:ખ હોય છે, આ૫ણે તો સન્માનિત વ્યક્તિ ખોયા છે,પંચ તત્વોના સ્વામી ભગવાને છઠું ૫ણ ખુબજ શક્તિ શાળી તત્વ માનવ મનમાં મુકેલુ છે અને તે છે ‘સ્મૃતી’ તેમની યાદ આ તત્વમાં હરહંમેશ સંભારણું બની વસી રહેશે.

હિતેષ લાડવા

ઈશ્વરની લીલાને કોઈ જાણી શક્યું નથી. ભગવાન પરમ કૃપાળુ આત્માને શાંતિ આપે એવી મારી નમ્ર પ્રાર્થના.

Jayesh H. Dhandhukiya

Param krupalu parmatma temna atma ne santi ape..

Dinesh Makwana

ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિલાલ ચંદરયાના આત્માને ભગવાન હંમેશા શાંતિ અર્પે તેવી અભ્યર્થના.

Dileri Arun Patel

“I am very sorry to hear the death of talented and thoughtful person. May his soul rest in peace.

Himanshu Darji

More From Special

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects