Sed to hear about Shri Ratilalji, may his soul rest in Peace.
Sad news not only for Gujarati people or Gujarati language but entire nation, because Ratibhai had not only done a remarkable work to preserve Gujarati language but also for culture, tradition and roots of our country.
“શ્રી રતીલાલ ચંદરયાને ક્યારેય ન મળીને લેક્સીકોન દ્વારા હંમેશા મળતા જ રહ્યા હોય એવી સતત અનુભૂતિ અનુભવી છે. નેટ જગત માટે લેક્સીકોન એમનુ શ્રેષ્ઠ વરદાન છે. ગુજરાતી ભાષા પ્રેમીઓને એમનુ આ ઋણ અનંત કાળ સુધી યાદ રહેશે.
શ્રી રતીલાલ જાણે આપણી વચ્ચે જ છે , લેક્સીકોન થકી એ અમરત્વ જ પામ્યા છે.”
A sad loss to his family, but a greater loss to Gujarati speaking people. Ratilalbhai brought Gujarati language to the internet generation. He inspired young tech-savvy people to project the Gujarati language to the wider world through the medium of the net. The young people responded with enthusiasm and now we have so many applications for so many devices. ALL thanks to the vision of a man who believed in himself and worked hard to achieve his goal. ૐ શાંતિ શાંતિ શાંતિ:
ઓનલાઈન સાહિત્યને સાચી ભાષા સાચા શબ્દો મળી શક્યા એ પાછળ શ્રી રતિલાલ સાહેબનો અથાગ પરિશ્રમ છે.. એમની ઉંમર સાથે એમના ઉત્સાહની સરખામણી કઈ રીતે થાય ? ખરેખર માતૃભાષાનો એક બુજાયેલો દીપ ફરી પ્રજ્વલિત કરતા ગયા છે ઘણા હૃદયોમાં.. કોટી કોટી વંદન.
Anjali to Ratilal Chandaria
Bhagvan tamna Aatma ne Shanti aape.
“I am very sorry to hear the death of talented and thoughtful person. May his soul rest in peace.
“
ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિલાલ ચંદરયાના આત્માને ભગવાન હંમેશા શાંતિ અર્પે તેવી અભ્યર્થના.
Param krupalu parmatma temna atma ne santi ape..
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.