શ્રદ્ધાંજલિ

Late Pujya Shri Ratilalbapa has givan to the WORLD, “GUJARATI LAXICON” which will be always remembered & always helpful, by all Gujarati, in this World.We prey THE ALMIGHTY GOD to rest his SOUL in peace.Mahamantra NAVKAR MANTRA nu smaran kari, temna ATMA ni shanti mate, prathna kariye.

Sudhir Shah

Om Shanti……………

Sandip Joshi

“Pujya Ratilal kaka.., We Miss You…….!

Bhavesh Patel

You have done a greatest help to all Gujaraties Sir, તમને સદ્દગુરુનું શરણું પ્રાપ્ત થાઓ અને મોક્ષ માર્ગમાં આગળ વધો એજ પ્રાર્થના.

Priya Patel

રતિકાકાએ કરેલાં કાર્યોને વખાણવા માટે, ખરેખર કહીએ તો, લેક્સિકોનના બધા શબ્દો ઓછા પડે… હજી હમણાં સુધી શબ્દકોશ અને ભગવદ્ગોમંડળનો ઉપયોગ કરીને સાચી જોડણી કે સાચો અર્થ જાણવા માટે મારા જેવા કેટલાય લોકો પ્રયત્નો કરતા રહેતા હતા… પછી લેક્સિકોન નામનો ચમત્કાર થયો અને… રતિકાકાએ ગુજરાતી ભાષાની કરેલી આવી અનેક સેવા કોઇ ભૂલી શકશે નહીં… ક્યારેય નહીં…

સંજય વિ. શાહ

WE GOT TO PRAY FOR HIM

Vishal

RIP Ratilal Chanderia! ગુજરાતી ભાષાના ઋષિપુરુષ રતિકાકાની ચિરવિદાયના સમાચાર હમણાં જ જાણ્યા અને પહેલો વિચાર એ આવ્યો કે ગુજરાતી લૅક્સિકન દ્વારા ટેકનોલોજીની રીતે ‘મા ગુર્જરી’ પાછળ ના રહી જાય તે માટે તેમણે કરેલા વરસોના તેમના પરિશ્રમનું ઋણ ગુજરાતીઓ કેવી રીતે ઉતારી શકશે? એક જ સ્થળે તમને આખો ‘ભગવદગોમંડલ’નો ઍન્સાયક્લોપિડિયા મળે, સાર્થ જોડણીકોશ પણ મળે અને લોકકોશ સહિતના ૪૫ લાખ ગુજરાતી શબ્દો ક્લિક કરતાં મળે… કહેવતો હોય કે થિસોરસ… બધું આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવ્યું રતિકાકાએ…. ગુજરાતી લૅક્સિકનની ઍપ પણ વિકસાવી…. જાપાનીઝથી ગુજરાતી અને ચાઇનીઝથી ગુજરાતી ડિક્શનેરીની પણ ઍપ આપી…. હજી હમણાં ઑક્ટોબરમાં જ તેમના જન્મદિને વળી ‘જંબલ-ફંબલ’ નામની કહેવતોની રમતની ઍપ પણ ‘લૅક્સિકન’ દ્વારા મૂકાઇ…. કોઇપણ ભારતીય ભાષામાં આવું જંગી કામ હજી સુધી નથી થયું… આ કોઇ નાનીસુની સિદ્ધી નથી… મંદિરોમાં સુવર્ણ કળશ ચઢાવતા ગુજરાતીઓ આ પરંપરામાં પણ કાર્યને આગળ વધારે અને આજની ટૅકનો સેવી જનરેશનને ગુજરાતી ભાષાની વધુને વધુ નજીક લાવે એ સૌથી મોટી શ્રદ્ધાંજલિ હશે. We will miss you and your uninterrupted en-devour, Ratikaka! — feeling sad.

Gopal Thakar

શારીરિક રૂપે તેઓ ભલે આજે આપણા સૌની વચ્ચે હયાત નથી પણ ગુજરાતીલેક્સિકોન સ્વરૂપે તેઓ હંમેશા ભાષા પ્રેમીઓના મનમાં જીવંત રહેશે. prabhu temna atma ne shanti ape ane teo hamesha GujaratiLexicon swarupe amar rahe evi prabhu pase prarthana. astu!

Rajesh Makwana

હંમેશા બધાને પ્રેરણા પૂરી પાડનાર શ્રી રતિલાલ ચંદરયા હંમેશા ભાષા પ્રેમીઓના મનમાં જીવંત રહેશે… Jay Jay Garvi GUJARAT…. Jay Jay Garvi Ratilal

Naresh Sharma

“જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા….

Pradeep

More From Special

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects