શ્રદ્ધાંજલિ

પ્રભુ એમના આત્મા ને શાંતી અર્પે. તેઓ શ્રી આપણને જે મિશન આપતા ગયા છે અને એમનું જે સ્વપ્ન હતુ “ગુજરાતી ભાષા ને વિશ્વ ના ખૂણે ખૂણે પોહંચાડવાનું અને એના સમૃદ્ધ વારસા નું જતન કરવાનું” એ ખૂબ જ ભવ્ય અને ખુમારી પૂર્વક થતું રહે એ જ આશા અને તે માટે પ્રભુ આપણને શક્તિ આપે એવી પ્રાર્થના.

Bhavesh

હે ઇશ્વર આ વડિલ કે જે ને ગુજરાતિ ભાષા માટે આટલુ ભ​વ્ય યોગદાન આપ્યુ તેમના આત્મા ને શાંતિ અર્પો એજ પ્રાથના

Vijay Parmar

Temna kam ane temne apelu sahitya loko vache Hamesha te jivit rahese.

Chirag Dagli

“Gujrati bhasha mate “”n bhuto n bhavishyati”” rup seva badal har hamesha RATIKAKA yad rahechhe
Gujrati bhasha mate uttam karya badal teo hamesha aapni vachhe jivant rahechhe. Prabhu temna aatmane shanti arpe aj prathna. Om shanti!”

Bharat

You have done a greatest help to all Gujaraties Sir, તમને સદ્દગુરુનું શરણું પ્રાપ્ત થાઓ અને મોક્ષ માર્ગમાં આગળ વધો એજ પ્રાર્થના.

Priya Patel

“Pujya Ratilal kaka.., We Miss You…….!

Bhavesh Patel

Om Shanti……………

Sandip Joshi

“Vandan and pranam to the toweing personality.Through Uttambhai Gajjar (A friend of P V Patel) came to know Shri Ratlalbhai. Your step to undertake this great task is really a unique step. Jay Jay Garvi Gujarat.
Shat Shat Pranam.”

Rajnikant Doshi

Late Pujya Shri Ratilalbapa has givan to the WORLD, “GUJARATI LAXICON” which will be always remembered & always helpful, by all Gujarati, in this World.We prey THE ALMIGHTY GOD to rest his SOUL in peace.Mahamantra NAVKAR MANTRA nu smaran kari, temna ATMA ni shanti mate, prathna kariye.

Sudhir Shah

ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે!!!!!!!!

ધ્રુવિન

More From Special

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects