May your soul achieve eternal pace. Om Shanti .
“Ratikaka tame yad aavso… tame bahu saaru kam krine gaya chho… hu to ek vidhyarthi tarike vadhare kaai kai nai shaku…bhagwan tamara aatma ne shanti arpe….
“
Bhagwan emni aatma ne santi aape and aksharadham nu sukh aape a j prarthana
“I dont know much about him, but I must say that he would have been a great person helping the community.
RIP “
“મુરબ્બીશ્રી માનનીય રતિભાઈના દેહવિલયના દુખદ સમાચાર આઘાત સાથે નોંધતા મન ઉદ્વેગ અનુભવે છે. ગુજરાતી ભાષા માટે તેમનું આપેલું યોગદાન વર્ણવવા શબ્દો ઓછાં પડે. પ્રભુ તેમનાં આત્માને શાતા અર્પે તેવી પ્રાર્થના. સ્વજનોને આ દુઃખ સહ્ય બને તે માટે ઈશ્વર તેમને શક્તિ આપે.
“
Iswar ratilalbhai na atma ne param shanti ane paramshukh apo. emne je mahan karya gujarati praja mate karyun chhe eni kadar shabdo vade kari shakati nathi. teo jyan hoy, jevi sthitima hoy, bhagwan temnu kalyan karo, kalyan karo, balu karo, shanti apo.
”
This is Manoj Patel from USA. and have been using this lexicon since long time. So thanks a lot to Ratikaka…May God gives him a peaceful eternal life in heaven..Miss you..
“
Thanks for bringing this to all of us. May your soul rest in peace
“What to say!!! Last time i feel sad when Chandrakant Bakshi passed away and now this great man!!
What a loss to Gujarati language today!!!
What a massive contribution he did in Gujarati Language.. RIP.
Next generation of Gujarat owe you a lot Ratilal Kaka.. Miss u.”
“Gujrati bhasha mate “”n bhuto n bhavishyati”” rup seva badal har hamesha RATIKAKA yad rahechhe
Gujrati bhasha mate uttam karya badal teo hamesha aapni vachhe jivant rahechhe. Prabhu temna aatmane shanti arpe aj prathna. Om shanti!”
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ