શ્રદ્ધાંજલિ

gujaratilexicon lost his parent but we will be always grateful and feel proud about shri.ratilalbhai…

Ketan Gala

God soul to their peace, people never forget to him.

Hiten Thakkar

May god give peace to the soul of Shri Ratilal Chandaria. All prayers and condolences to his family and to the contributors of gujaratilexicon.

Hardik Bhakta

ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે અત્યંત સુંદર કાર્ય આદરેલ છે. નેટ જગત પર ગુર્જર ભાગીરથ ને સમયસર ઉતારી, વહેતી કરેલ છે એ આવનારા સમયમાં પણ વિસ્તરતી રહેશે. ગુજરાતી લેક્ષીકોન નાં ક્લીક સાથે આપનું સ્મરણ સદા ચિર સ્થાયી રહેશે

હિરણ્ય વ્યાસ

“I am very grateful for Ratikaka. Gujaratilaxicon is very useful for personal life. When i read english books, gujaratilaxicon always helps me to understand the difficult word to translate in our gujarati language. My hearty prayers are with the gujaratilaxicon family. GOD bless you

Suresh B Christian

પરમપિતા પરમેશ્વર મુરબ્બી શ્રી. રતિલાલ ચંદરયા ના આત્માને પરમ ધામમાં પરમ શાંતિ આપે એવી પાર્થના. ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજા હમેશાં એમના ઋણી રહેશે. તેઓ આપણી વચ્ચે હવે શારીરિક રીતે હયાત નથી પણ આ વેબસાઈટના દ્વારા તેઓ આવતા યુગો ના યુગો સુધી જીવંત રહેશે.

જગદીશ ક્રિશ્ચિયન

I will pray to god for this humorous person who had developed this website for specially GUJJU people. Thanks

Chirag Panchal

May your soul achieve eternal pace. Om Shanti .

Suresh Shah

“You are not with us physically but you are always with us logically.
Rest in peace”

Piyush Dankhra

Bhagvan Ratikaka ne shanti ane moksh ape.

Sandeep

More From Special

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects