શ્રદ્ધાંજલિ

RIP Ratikaka. I don’t know how to express gratitude in just words! Thanks for everything you provided us by Gujaratilexicon!

Darshan

rip

Hardik Patel

શ્રદ્ધાંજલિ

Manish Patel

Bhagvan emni atma ne santi aape

Rajesh

Ratilal chandaria na avsanthi gujrati sahityama na purai tevi khot padi chhe

Sanjay

ગુજરાતી ભાષાના માળી શ્રી રતિલાલ ચંદરિયાને ભાવ ભીની શ્રદ્ધાંજલિ, રતિકાકા, ગુજરાતી ભાષા ને જીવંત રાખવા ટેકનોલોજી નો અનોખો ઉપોયોગ તેમજ આર્થીક અને આપના કિંમતી સમય નું યોગદાન આપવા બદલ, અમે સદાય આપના ઋણી રહીશું ! તમારી ખોટ સાલસે!

Mehul

gujaratilexicon has been very helpful to me so far we will always miss you for your work

Vrushank

May god give peace to the soul of Shri Ratilal Chandaria. All prayers and condolences to his family and to the contributors of gujaratilexicon.

Hardik Bhakta

ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે અત્યંત સુંદર કાર્ય આદરેલ છે. નેટ જગત પર ગુર્જર ભાગીરથ ને સમયસર ઉતારી, વહેતી કરેલ છે એ આવનારા સમયમાં પણ વિસ્તરતી રહેશે. ગુજરાતી લેક્ષીકોન નાં ક્લીક સાથે આપનું સ્મરણ સદા ચિર સ્થાયી રહેશે

હિરણ્ય વ્યાસ

“I am very grateful for Ratikaka. Gujaratilaxicon is very useful for personal life. When i read english books, gujaratilaxicon always helps me to understand the difficult word to translate in our gujarati language. My hearty prayers are with the gujaratilaxicon family. GOD bless you

Suresh B Christian

More From Special

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects