શ્રદ્ધાંજલિ

I am sorrow about his death.

Navadiya Paresh

May God give the Atma eternal peace.

Gunvant K Kotecha

Prabhu amna aatma ne shanti aape avi prathna

Asha Shah

Thanks for lexicon dictionary..we will miss you always

HARDIK JANI

નાનપણમાં કોઈ સ્વર્ગસ્થ થાય ત્યારે સમજાવવામાં આવતું કે ભગવાનને એમની જરુર હતી તેથી તેમને બોલાવી લીધા. ત્યારે સમજણ ન હતી પડતી. હવે જ્યારે અમને ડગલેને પગલે ગુજરાતી લેક્સિકોનના ટેકા વગર ચાલતું નથી ત્યારે આ કાર્યના પ્રણેતાની ઈશ્વરને શી જરૂર પડી હશે ? એમનું માનસિક અસ્તિત્વ એમના સદકાર્યને આગળ ધપાવવાનું પ્રેરણાબળ પૂરું પાડતું રહે એવી પ્રભુ પ્રાર્થના. પ્રભુ સદગતના આત્માને શાશ્વત શંતિ અર્પે એવી પ્રાર્થના

Jagdish Joshi

હું નથી જાણતો કે શ્રી રતિલાલ ચંદરયા કેવા અને કોણ હતા? પણ જેમ પ્રકૃતિમાં પ્રભુનો વાસ હોય છે તેમ ગુજરાતી લેક્સિકોનમાં શ્રી રતિલાલ ચંદરયાનો મોટો હાથ છે એ જાણી એમને મારા રામકબીર રામકબીર રામકબીર. પ્રભુ પ્રાર્થના કે એમના વારસદારોને એમનાં જેવાં બનાવે. તેમાં જ અમારું કલ્યાણ છે.

હેમંત ઓ. દેસાઈ

It is a big loss. The work done by Ratikaka was very important. Whenever we use this website, we remember him. God Bless his family.

swati

OM SHANTI

Chetan

આખી જિંદગી વિદેશમાં વિતાવવા છતાં પણ સવાયા ગુજરાતી સિદ્ધ થનાર ઓન-લાઇન ગુજરાતી જ્યોતિર્ધર રતિકાકાને ટીમ લયસ્તરો તરફથી શત શત કોટિ સલામ !
અમારી શ્રદ્ધાંજલિ: http://layastaro.com/?p=10702

વિવેક ટેલર

inspirational icon sir Ratilal will always alive in our heart. we will truly remember him by his contribution towards the community.

Nrupen Patel

More From Special

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects