Ratilal improved my life by enabling my verbal & writing skills. I used to find many english to gujarati,gujarati to gujarati and gujarati to english words. Om Shanti ….
It is a big loss. The work done by Ratikaka was very important. Whenever we use this website, we remember him. God Bless his family.
હું નથી જાણતો કે શ્રી રતિલાલ ચંદરયા કેવા અને કોણ હતા? પણ જેમ પ્રકૃતિમાં પ્રભુનો વાસ હોય છે તેમ ગુજરાતી લેક્સિકોનમાં શ્રી રતિલાલ ચંદરયાનો મોટો હાથ છે એ જાણી એમને મારા રામકબીર રામકબીર રામકબીર. પ્રભુ પ્રાર્થના કે એમના વારસદારોને એમનાં જેવાં બનાવે. તેમાં જ અમારું કલ્યાણ છે.
Thanks for lexicon dictionary..we will miss you always
God Bless his soul.
Prabhu amna aatma ne shanti aape avi prathna
May God give the Atma eternal peace.
I am sorrow about his death.
ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અને હંમેશા બધાને પ્રેરણા પૂરી પાડનાર શ્રી રતિલાલ ચંદરયા આપણા સૌની વચ્ચે હયાત નથી. ભગવાન હંમેશા તેમના આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના.
Tame biji vakhat dunuya ma avo.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.