શ્રદ્ધાંજલિ

WE PRAY TO GOD FOR REST HIS SOUL IN HEAVEN. HE WILL CONTINUE TO INSPIRE EVERYONE WHO KNEW HIM………

SURESH PATEL

“We miss you, God bless you…

James

God bless his soul…

Hitesh Gurunani

Very sorry to hear this – my condolences with him.

Tushar Patel

My heartfelt condolences! He will always live in spirit in the form of his work.

Harish Thakkar

“પ્રથમ તો ગુજરાતી લેક્સિકોન ના સ્થાપક શ્રી રતિલાલ ચંદરયા ને ભાવભીની શ્રધ્ધાંજલિ, પ્રભુ તેમના આત્મા ને શાંતિ અર્પે એવી પ્રાર્થના અને સાથે તેમનો આભાર જેટલો વયક્ત કરીએ એટલો ઓછો છે કેમકે આજના કોમ્પ્યુટર ના યુગ માં એમનુ પ્રદાન અતુલનીય છે, ખરેખર ગુજરાતી લેક્સિકોન ની મદદથી ઘણી ચીજો શક્ય બની છે. આજે દુનિયામાં કોઇ પણ ખૂણે રેહતો ગુજરાતી ફીઝીકલ ડીક્ષનરી ઓપન કરે કે ના કરે પણ ગુજરાતી લેક્સિકોન તો ઓપન તો કરતો જ હશે તેથી
ફરીથી શ્રી રતિલાલ ચંદરયા નો આભાર વ્યક્ત કરુ છું અને એમના આત્મા ની શાંતિ માટે પ્રાર્થના.”

દેવાંગ આર. ઠક્કર

Our tribute to great Chandaria ji

Rakesh Jayswal

God Bless Ratikaka’s great soul

Ajay

Rip for such effort to make language capable run with techno time

Makarand Joshi

સ્વ. રતિકાકાને હ્રદયપુર્વક શ્રધ્ધાંજલી……………ગુજરાતી લેક્ઝીકોન દ્વારા આપના અશીર્વાદ સદા સૌન પર બની રહે…………

Jigar Patel

More From Special

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects