શ્રદ્ધાંજલિ

ભગવાન હંમેશા તેમના આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના.

Satish

Tribute

Alpesh Bhatt

ગુજરાતી ભાષાને ગુજરાતીલેક્ષિકોનની અદભુત ભેટ આપનાર પૂજ્ય રતિકાકાનું દુખદ નિધન થયું જ્યારે જ્યારે ગુજરાતી લેક્ષિકોનનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે સ્થાપક રતિકાકાનું સ્મરણ અવશ્ય થશે શબ્દોનું વૈપુલ્ય ધરાવતો શ્બ્દ કોષ તેના પર્યાય અંગ્રેજી હિન્દિના અર્થો અને બીજી અનેક માહિતિ સહજ રીતે ઉપલબ્ધ કરી આપનાર રતિકાકાનું પ્રદાન બહુમૂલ્ય છે જે તેમના નામ સાથે અજરાઅમર રહેશે

નીતિન વિ મહેતા

All Gujaratis shall remain indebted to Ratikaka for his selfless work in preserving and spreading Gujarati language to the current and future generations through “www.gujaratilexicon.com”, a truly great website made by a great person.

Manish Anantrai Joshi

“ભગવાન હંમેશા તેમના આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના.”

NITIN PATEL

“i m just praying god for his eternal soul… always with us”

Bhavin Parekh

Proud to you

HARDIK JANI

માતૃભાષા ગુજરાતીને વિશ્વના ફલક પર પહોંચાડવા માટેના એમણે કરેલા અથાક પ્રયત્નો અને એની ભેટરૂપે વેબજગતને મળેલ ગુજરાતીલેક્સિકોન અને ભગવદ્ગોમંડળની ભેટ માટે પ્રત્યેક ગુજરાતી એમનો ઋણી રહેશે.. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ અભ્યર્થના.

દક્ષેશ કોન્ટ્રાકટર

“RIP to Ratilal Chandaria. I hope God give him a right place and peace. As he served great to the society God will serve the great back to him. “

Meha Patel

“I have been in United states for almost five years. The source that Mr. Chandria has provided for us been very Phenomenal. Also I’ve always been using this site whenever I get confusion about some English words.
May your soul Rest In Peace.”

Niral Modi

More From Special

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects