શ્રદ્ધાંજલિ

“રતિલાલ ગુજરાતી ભાષા માટે એવું ઉદાત્ત કાર્ય કરીને ગયા છે, જેના માટે દરેક ગુજરાતી ઋણી છે અને રહેશે…
ભગવાન રતિલાલના આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના.

K F P Mirza

“Very sad to hear about the demise of a true Gujarati.
Hats off to his works which will help many of us through out
our life.

May his soul rest in peace.”

Dr. Akhtar Khatri

So glad and thanks to give him a knowledge wings as a gujaratilaxicon dic.

Jitu

“શ્રી રતિલાલ ચંદરયાને ભગવાન હંમેશા તેમના આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના.
Temne Khubaj Bhabhini Shradhanjali.

Sandip Kumar

ભગવાન હંમેશા તેમના આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના.

Ronak Thakker

Thanx for everything you did for gujarati people.

Dipal Shah

An outstanding job would keep him alive in hearts of users

Bhavanbhai

PARAM KRUPALU PARAMESHWAR NE PRARTHANA KE APANA ATMANE SANTI ARPE.

Krishnavadan Shah

ગુજરાતી ભાષાને ગુજરાતીલેક્ષિકોનની અદભુત ભેટ આપનાર પૂજ્ય રતિકાકાનું દુખદ નિધન થયું જ્યારે જ્યારે ગુજરાતી લેક્ષિકોનનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે સ્થાપક રતિકાકાનું સ્મરણ અવશ્ય થશે શબ્દોનું વૈપુલ્ય ધરાવતો શ્બ્દ કોષ તેના પર્યાય અંગ્રેજી હિન્દિના અર્થો અને બીજી અનેક માહિતિ સહજ રીતે ઉપલબ્ધ કરી આપનાર રતિકાકાનું પ્રદાન બહુમૂલ્ય છે જે તેમના નામ સાથે અજરાઅમર રહેશે

નીતિન વિ મહેતા

All Gujaratis shall remain indebted to Ratikaka for his selfless work in preserving and spreading Gujarati language to the current and future generations through “www.gujaratilexicon.com”, a truly great website made by a great person.

Manish Anantrai Joshi

More From Special

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects