શ્રદ્ધાંજલિ

MAY ALMIGHTY GIVE REST AND PEACE TO HIS SOUL….

ANKITA PATEL

ગૂગલ અને ઈન્ટરનેટનાં જમાનામાં તમે જે ધારો તે ઓનલાઈન મળી જાય છે, પરંતુ ગુજરાતી ભાષા વિષે જ્ઞાન કે તેને લગતા પ્રશ્નો અને શબ્દભંડોળ મેળવવું એ કદાચ થોડા વર્ષો પેહલા અઘરું હતું..! જ્યારથી આ સંબંધિત પ્રશ્નો થવા લાગ્યા, અને સર્ચ કરવા લાગ્યા ત્યારથી માત્ર ગુજરાતીલેક્સિકોન પર જ આધાર રાખ્યો છે,.. હું વ્યવસાયિક રીતે કોપી રાઈટર છું, અને ઘણી વાર ગુજરાતી લખાણ પર કામ કરું છું, આજે અચાનક આ સાઈટ પર આવી અને રતિકાકા વિષે વાંચ્યું તો પોતાના વિષે ખરાબ અનુભવું છું, કે આટલી મોટી મદદ પૂરી પાડનાર અને આટલી મોટી વેબસાઈટનાં સુત્રધારનું નામ સુદ્ધાં હું જાણતી ના હતી…કે જાણવાની મેં પોતે તસ્દી નાં લીધી હતી..!! અહિયાં હું દિલગીર થવા સિવાય બીજું કશું કરી શકું તેમ નથી.. આવા વ્યક્તિઓને લીધે ગુજરાતી સાહિત્ય અને ભાષા આજે અને આગળ વર્ષો સીધી જીવંત રેહશે…થેંકયુ રતિકાકા..

dhwani dalal

eternity through excellent service

jayesh j

May you rest in peace and god bless your family in this tough period. You have done such a wonderful job publishing this site, it has been great help for entire Gujarati community. Thank you so much.

Vipul Panchal

શ્રી રતિલાલભાઈના અવસાનના દુઃખદ સમાચાર વાંચીને બહુ દુઃખ થયું છે. “ગુજરાતી” પ્રજા માટે તેમણે મહા ભગીરથ કાર્ય કર્યું છે. હું તો લગભગ દરરોજ Lexicon Gujarati નો લાભ લઉં છું અને તે માટે હું તેમનો સદા ઋણી રહીશ. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

મનસુખલાલ ગાંધી

May God rest his soul in eternal peace. He had really taken a wonderful initiative to preserve Gujarati language in today’s world of Information Technology.

Arlene Batada

Very nice & useful website devleoped by Shri Ratilal Chandaria. I pray to God that He will get Peace in the Heaven and their family member’s and whole Gujarati Community to face this incredible loss. Our Sincere Shraddhanjali is the same to walk on same path shown by him and do more and more such a good things as he did.

shyam

GENIUS MAN NO MORE WITH US

DHARMNG

I have attended Prarthna Sabha in Ahmedabad today. I was quite impressed by his life. May God give courage to all to complete and advance the work done by the Great Shri Ratikaka.

Pragnesh Dharia

RIP

xyz

More From Special

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects