May almighty give peace to departured soul.
Shree Ratilal Chandariya, always remember and live in our hart.
“WE ALL MISS U SIR, GOD WILL GIVE THEM A BETTER BORN”
eternity through excellent service
MAY ALMIGHTY GIVE REST AND PEACE TO HIS SOUL….
ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે
ગૂગલ અને ઈન્ટરનેટનાં જમાનામાં તમે જે ધારો તે ઓનલાઈન મળી જાય છે, પરંતુ ગુજરાતી ભાષા વિષે જ્ઞાન કે તેને લગતા પ્રશ્નો અને શબ્દભંડોળ મેળવવું એ કદાચ થોડા વર્ષો પેહલા અઘરું હતું..! જ્યારથી આ સંબંધિત પ્રશ્નો થવા લાગ્યા, અને સર્ચ કરવા લાગ્યા ત્યારથી માત્ર ગુજરાતીલેક્સિકોન પર જ આધાર રાખ્યો છે,.. હું વ્યવસાયિક રીતે કોપી રાઈટર છું, અને ઘણી વાર ગુજરાતી લખાણ પર કામ કરું છું, આજે અચાનક આ સાઈટ પર આવી અને રતિકાકા વિષે વાંચ્યું તો પોતાના વિષે ખરાબ અનુભવું છું, કે આટલી મોટી મદદ પૂરી પાડનાર અને આટલી મોટી વેબસાઈટનાં સુત્રધારનું નામ સુદ્ધાં હું જાણતી ના હતી…કે જાણવાની મેં પોતે તસ્દી નાં લીધી હતી..!! અહિયાં હું દિલગીર થવા સિવાય બીજું કશું કરી શકું તેમ નથી.. આવા વ્યક્તિઓને લીધે ગુજરાતી સાહિત્ય અને ભાષા આજે અને આગળ વર્ષો સીધી જીવંત રેહશે…થેંકયુ રતિકાકા..
RIP
I have attended Prarthna Sabha in Ahmedabad today. I was quite impressed by his life. May God give courage to all to complete and advance the work done by the Great Shri Ratikaka.
GENIUS MAN NO MORE WITH US
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.