શ્રદ્ધાંજલિ

May rest in peace. Ratikaka will miss you ..

Mahendra

Consolation to his family.

ધર્મેંદ્ર ચૌહાણ

આ દુખદ સમાચાર સાંભળીને ખુબ જ દુખ થયું, તેમની યાદ સતત ગુજરતિલેક્ષિકોન મારફત આવતી રહેશે, ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી ભગવાનને મારી પ્રાથના છે.

BHARAT

RATILAL UNCLE WAS GIVEN THE LEGENDARY WORK FOR ALL OF US. HIGH SALUTE TO RATI UNCLE

G S CHOPARE

Tamo je gujaratilexicon dwara bhanata vedyardthi ne madadrup chho e tamaru satkary tamne khub khub shanti ape. Tamo gujaratilexicon marfat hamesha yad rahesho. U.S. ma settle thayela gujarati bhai baheno mate amulye bhet chhe.

jikishaben

પરમ પૂજ્ય શ્રી રતિભાઇ ચંદરીયાની ચીર વિદાઇના સમાચાર દુ:ખી કરી ગયા. ગુજરાતી શબ્દકોશ (લેક્ષિકોન) બનાવવા અને તે થકી ગુજરાતી ભાષાને સમ્રુદ્ધ બનાવવાની તેમની ઘુણી ઘખાવતી પ્રવ્રુત્તિને માટે મારા શબ્દકોષમાં શબ્દો નથી. મારી અબોલ શ્રઘ્ઘાંજલી જ કદાચ મારી લાગણીઓને છતી કરી શકશે. તેઓ યાવદ્ ચંદ્ર દિવાકરો સુઘી સાહિત્ય જગતમાં જીવંત રહેશે…ફક્ત ગુજરાતી ભાષા માટે જ નહીં, પરંતુ પુરાં સાહિત્ય જગતમાં.
મારાં અંતરના પ્રણામ.

અમૃત હઝારી

Ratilalkaka ne amara taraf thi Bhavbhini Shradhanjali..Gujarat ne temaj Gujarati bhasha mate na temana yogdan ni khot sada salse

Hardik Gajjar

કઈ વરસ ગુજરાતમાં રહ્યા પછી અત્યારે મહારાષ્ટ્રમા રહેણાર હૂં ગુજરાતી ભાષાનો વિદ્યાર્થી છું અને આ લેક્સિકોનની મારા અભ્યાસમાં ખૂબજ મદદ થાય છે. આ પ્રચંડ મહત્વનું કામના કર્તા માનનીય તીર્થરૂપ રતીકાકાનું અવસાન મારા માટે એક ઝટકાજ છે. રતીકાકાની સ્મૃતીમાં વંદન અને એમની આત્માને સદ્ગતિ મળે એવી પ્રભુચરણે મનથી પ્રાર્થના…

Ravindra Abhyankar

hearty shraddhanjali

Bhavin Parekh

ઘણા ખેદ ને શોકની સાથે માનનીય વડીલ રતિભાઈ ચંદરયાના અવસાનના સમાચાર શ્રી ઉત્તમભાઈ ગજ્જર ના ઈમલ દ્વારા વાંચ્યા .તમારી તમારા બ્લોગમાં સમયસરની તેમના વિશેની અંજલી ખુબજ યોગ્ય છે
ગુજરાતી ભાષાને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી વાંચકોને ‘ગુજરાતી લેક્ષીકોન’નું આચમન કરાવ્યું તેમાંનો હું પણ એક છું.
ત્રણેક વર્ષ પૂર્વે લંડનના તેમના નિવાસ દરમ્યાન તેમના રહેઠાણ પર તેમની મુલાકાતે જવાનો બે વાર મારા એક મિત્ર શ્રી ત્રિભુવન ખોનાની સાથે લાહવો મળ્યો હતો જેને મારા જીવનનું એક સુખદ સંભારણુ ગણીશ. મુલાકાત દરમ્યાન તેમનામાં રહેલી
સાદગી અને નિખાલસતાની જાણ થઇ હતી અને એક સંસ્કારી સજ્જનની જે છાપ ઉભરી હતી તે આજે મનમાં છે.
પરોક્ષરીતે મને તેમના નામની ઓળખ ૧૯૬૪/૬૫થી જયારે તેઓ દાર-એસ-સલામ(તાંઝાનિયા)માં હતા ત્યારથી હતી પૂર્વ આફ્રિકામાં તેઓ એક જાણીતા ઉદ્યોગપતિ હતા,પણ કોઈ વાર વ્યક્તિગત રીતે તેમને મળ્યો ના હતો.

લંડનમાં ફક્ત એકજ ઈમેલ લખીને મેં તેમને મળવાની ઈચ્છા દર્શાવી તેમણે ખેલદિલી બતાવીને મને અને મારા મિત્રને વિના સંકોચે મંજુરી આપી દીધી અમે સમયસર તેમના રહેઠાણ પર પહોંચી પણ ગયા,અમને જે આદરસત્કાર આપ્યો તે એક નમ્ર અને સજ્જન પુરુષની યાદ આપી જાય છે જે આજે પણ યાદ આવે છે.
એક ગુજરાતી ભાષાપ્રેમી વિરલવ્યક્તિ તરીકેની તેમની કીર્તિ/નામના ઈન્ટરનેટ પર ‘ગુજરાતી લેક્ષિકોન’ ના દરેક ગુજરાતી વાંચકો તેમને અવાર નવાર યાદ કરતા રહેશે,આજ એક તેમના માટે મોટું તર્પણ છે.

શારીરિક રીતે લાંબુ આયુષ્ય ભોગવી, છેવટ સુધી અમુક શારીરિક મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરીને ‘ગુજરાતી લેક્ષિકોન’ના ‘યજ્ઞમાં આહુતિ’ ચડાવતા જ રહ્યા તે જેવાતેવાનું કામ નથી.
તેમના આત્માને સદાનંદ અને શાંતિ પ્રાપ્ત થાય તેવી હાર્દિક ભાવના.
ગરવી ગુજરાતી ભાષાના પ્રેમીઓ અને સર્વે મિત્રો અને ચાહકો પણ ‘ગુજરાતીલેક્ષિકોન’ની’ ધુણી ધખાવતા રહે તે જ
સાચી અંજલી છે.

પ્રભુલાલ ભારદિઆ

More From Special

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects