શ્રદ્ધાંજલિ

Your great contribution in online Bhagavad go mandal will never forget by next gen Gujaratians.

yatin patel

We never met Ratilal chandaria but he was a great personality. We are really thankful him for creating such wounderful words resource for all needy people. God may rest his soul in peace.

vishal

ભગવાન હંમેશા તેમના આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના. શારીરિક રૂપે તેઓ ભલે આજે આપણા સૌની વચ્ચે હયાત નથી પણ ગુજરાતીલેક્સિકોન સ્વરૂપે તેઓ હંમેશા ભાષા પ્રેમીઓના મનમાં જીવંત રહેશે.

નિરેન વિનોદરાય બ્રહ્મભટ્ટ

Please accept my deepest condolence to his family.

Mona

I am deeply moved by the sad demise of Shri Ratibhai. Gujarati language has surely been at loss.

Nischal Sanghavi

Ratilalkaka did the great service to the Gujaratis by creating Gujarati Laxicon”” using the modern computer technology. His sad demise has been a great loss to all of us. The unique thing is that a businessman with his sense of literature and research mindedness could create such a useful ting ! I awfully bow down my head in the feet of such a great Gujarati. God may give him eternal peace in His abode.

Devendra Amin

very good person

kiranvora

bhavbhini shraddhanjali

dhara

ભલે શ્રી રતિલાલજી શરીર થી આપણા સૌની વચ્ચે હયાત નથી પણ એમનો આત્મા ગુજરાતીલેક્સિકોન તો હરહમેસા આપણી પાસે ,સાથે ને આપની વચ્ચે જ રહે છે.
જય જય ગરવી ગુજરાત…….

kiran

parmatma amna punya aatma ne apar shanti baxay

dayalji tankaria

More From Special

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects