Ratilal Kaka na Atmane Shanti Male Tevi Bhavbhini Shradhanjali arpuchhu
Bhavo bhav yaad rahese Rati Kaka
may his soul rest in heaven. he made Gujarati ever lasting.
God bless you and you will remember for your great love to gujarati language. Good gives courage to family member.
May his soul rest in peace. Cannot express how grateful we are to Ratilalbhai for his excellent leadership in the Gujarati world.
I salute to Late Sri Ratilal Chandaria for his Non-valuable(AMULYA) contribution towards world of information technology for GUJARATI people. Today I read about this great personality in Gujarat Samachar “SHATDAL”
AJE SAMAGRA VISHVMA GUJARATI BHASA E JE SANMANJANAK STHAN MELAVYU CHE TENU SHREYA RATIKAKA NE J API SHAKIYE CHE..
We all miss you so much sir. and also we can say proudly that WE ARE GUJARATI due to some extra ordinary persons like you.
ઘણાં વર્ષો પહેલા અમેરિકામાં રહેતા મામાના દિકરી દ્વારા મને ગુજરાતીલેક્ષીકોન વિશે જાણવા મળ્યું હતું. ત્યારે જ મે આ મહાગુજરાતી એવા રતીકાકાનો ખૂબ ખૂબ આભાર માનેલો. અને એ વખતે એમના વિષે પણ મને થોડુ સાહિત્ય એટલે કે આ સાઈટ આટલી ઉંમરે કેવી આકરી મહેનત કરીને સમસ્ત ગુજરાતી આલમને અર્પણ કરી છે તે બાબતે જાણ્યું હતું. પૂજ્ય રતીકાકાએ માત્ર ગુજરાત બહાર જ નહીં અરે ગુજરાતમાં વસતા હાલના ખીચડી બીલીના લબરમુછીયાઓને આ સાઈટ દ્વારા મિષ્ઠાન પીરસ્યુ છે એમ કહું તો વધુ નહીં જ લાગે. ગુજરાતીપણાની લુપ્ત થતી સમજશક્તિને જ્યાં સુધી કોમ્પ્યુટર રહેશે ત્યાં સુધીનું જીવતદાન પૂજ્ય રતીલાલ ચંદરીયા નામના એક યુગપુરૂષે આપ્યું છે એ સદૈવ જીવંત રહેશે. ભગવાન સાઈ સૌનું ભલુ કરો.
GOD BLESS HIM…!!!
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં