રતિલાલભાઈ ચંદારિયાએ ગુજરાતી શબ્દ કોશ આપીને છેવાડાના લોકો પણ કોમ્પ્યુટર ઉપર બેસીને પોતાનું જ્ઞાન વધારી શકે એવી વ્યવસ્થા કરી આપી છે. આ કોઈ નાની સુની વાત નથી. સાહિત્યના ખેરખાંઓ વચ્ચે કે પછી કોઈની પણ ટીકા કે ટીપ્પણીની દરકાર રાખ્યા વિના સ્વ.રતિકાકાએ જે કાર્ય કર્યું છે તે ગુજરાતીઓ યાદ રાખશે.પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને તેઓ ફરી ગુજરાતી તરીકે જન્મે અને ગુજરાતી ભાષાની સેવા કરે એવી પ્રાર્થના.
savaya Gujarati ne dil thi ShraddhaAnjali
એક એવું ઘર મળે આ વિશ્ર્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું.
એક એવું આંગણું કે જયાં મને;
કોઈ પણ કારણ વગર શૈશવ મળે!
એક બસ એક જ મળે એવું નગર;
ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો ?’ એવું ય ના ક્હેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે!
એ એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું!
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરનાં આગમનનો રવ મળે!
તો ય તે ના રંજ કૈં મનમાં રહે-
I salute to Late Sri Ratilal Chandaria for his Non-valuable(AMULYA) contribution towards world of information technology for GUJARATI people. Today I read about this great personality in Gujarat Samachar “SHATDAL”
God bless you and you will remember for your great love to gujarati language. Good gives courage to family member.
may his soul rest in heaven. he made Gujarati ever lasting.
Bhavo bhav yaad rahese Rati Kaka
Ratilal Kaka na Atmane Shanti Male Tevi Bhavbhini Shradhanjali arpuchhu
હાર્દીક શ્રાધ્ધાંજલી …………………. સા.આ.કેન્દ્ર કાલોલ
thanks to develop this type of web page
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.