god bless him
vadhare kasu lakh to nathi pan ek j shabd ma i a salute
શ્રી રતિલાલ ચંદરયાના દુખદ સમાચા્ર જાણી અફસોસ થયો, ભગવાન તેમની આતમાને શાંતિ આપે. તેમને ગુજરાતીઓ માટે ગુજરાતીમા ડિકશનેરી કાઢી છે તે બહુ ઉપયોગી તેમજ મદદગાર સાબીત થઈ છે. હુ તેમનો ખુબ ખુબ આભાર માનું છું. ભગવાન તેમના પરિવારજનો ને સહન કરવાની શક્તિ આપે.
ભગવાન તેમની આત્માને શાંતિ આપે
aa adbhoot vyakti nu roon kadi koi gujarati nahi chukavi shake. me vartmaan patra ma pratham taajetarma vaanchyu. aa web maarfat vadhu darshan kareesh.
god bless you
સ્વ.શ્રી રતિલાલભાઇએ તેમની ઢળતી ઉંમરમાં ગુજરાતીભાષા માટે દેશ-વિદેશમાં વસતા અનેક ગુજરાતી પ્રેમીઓ અને તેમની ભવિષ્યની પેઢી માટે એક અવિષ્મર્ણીય અને લાઇફ-ટાઇમ એચીવમેન્ટ જેવું ભગીરથ કાર્ય કરેલ છે. તેઓના નામની આગળ મેં લગાવેલ સ્વ. શબ્દ ખરેખર જરૂરી નથી કારણ કે તેઓ આ સાઇટ પર હંમશા જીવિત જ છે.
bhagvan temni aatma ne shanti arpe
I extremely sorrow for him.
ભગવાન તેમની આત્માને શાંતિ આપે તથા તેમના પરિવારજનોને આ દુ:ખદ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત આપે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.