શ્રદ્ધાંજલિ

God bless your Soul.

Ninad

ગુજરાતીભાષાનું અસ્તિત્વ આપના પ્રયાસોથી દીર્ધાયુ બન્યું છે. ગુજરાતીભાષાને વિજ્ઞાનના તકનીકીના સુમેળ કરી આપે અનેક પ્રવાસી ભારતીય ગુજરાતીઓના ગુર્જર ધરાસાથેના ગર્ભનાળ સંબંધને ટકાવ્યો છે.આપના આ પ્રદાનને આવનારી ગુજરાતી પેઢીઓ મુગ્ધભાવે વંદશે….

Bimal Bhavsar

we will miss you

bhavesh

AADARNIYA SHREE RATILALJI CHANDARIS KE NIDHAN KE SAMACHAR SE HAMARA PURA PARIWAR SHOWK MAGNA HA.AAP KI HAMARE PARIWAR KE SATH KI AATMIYATA KO BHULA PANA SAMBHAV NAHI HAI.JIN SASAN HI NAHI APITU SEWA KE HAR VIBHAG ME AAP KA YOGDAN HAMESA SMARANIYA RAHEGA.
SASAN SEVI, KARM YOGI AUR DUR DRASHI KO SAT SAT PRANAM.

ANEKANT BHARTI

aa adbhoot vyakti nu roon kadi koi gujarati nahi chukavi shake. me vartmaan patra ma pratham taajetarma vaanchyu. aa web maarfat vadhu darshan kareesh.

r. khambhayata

bhagvan temni aatma ne shanti arpe

DIPAK PIPARIYA

ભગવાન તેમની આત્માને શાંતિ આપે તથા તેમના પરિવારજનોને આ દુ:ખદ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત આપે.

Anant

I extremely sorrow for him.

krunal modi

સ્વ.શ્રી રતિલાલભાઇએ તેમની ઢળતી ઉંમરમાં ગુજરાતીભાષા માટે દેશ-વિદેશમાં વસતા અનેક ગુજરાતી પ્રેમીઓ અને તેમની ભવિષ્યની પેઢી માટે એક અવિષ્મર્ણીય અને લાઇફ-ટાઇમ એચીવમેન્ટ જેવું ભગીરથ કાર્ય કરેલ છે. તેઓના નામની આગળ મેં લગાવેલ સ્વ. શબ્દ ખરેખર જરૂરી નથી કારણ કે તેઓ આ સાઇટ પર હંમશા જીવિત જ છે.

તુલસીદાસ કંસારા

Thank you for creating such a wonderful encyclopedia for all Gujratians…

Kirti

More From Special

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects