Our best wishes…to ratilalbhai..
you are really very helpful to Gujju’s and people want to talk in Gujarati. thank you very much for your Contribution to Gujarati language and world.
Bhagwan ena atma ne shanti aape
ISHWAR RATIKAKA NA AATMA NE SHANTI APE TEVI PRATHNA KARU CHHU
I am very shocked , when I opened this website and known that Shri. Ratilal Sir is no more. It is very sad news. My sympathy with all their family members and all user of this site. He is not dead but live with all Gujarati user of this site.
Thank u very much for keeping us informed.
માતૃભાષામાટેનો પ્રેમ અને તે સંદર્ભમાં રતીકાકાનું કાર્ય એટલું મહાન છે કે તેમને શ્રદ્ધાંજલી આપતી વખતે શબ્દો વામણાં ભાસે છે. પ્રભૂ તેમનાં આત્માને સદ્ગતી આપશે, એવી ખાતરી સાથે
ભગવાન હંમેશા તેમના આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના.
God bless your Soul.
we can not control on birth and death. It has been already defined in books of god. God give life for do good work which has been done by Ratikaka.
કોમ્પયુટર ને ગુજરાતી ભાષા શિખડાવનાર. 🙂 ગુજરાતી સમાજ સદા તમારો આભારી રહેશે .
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.