શ્રદ્ધાંજલિ

ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે, રતીકાકાના આત્માને શાંતિ આપે, અને તેમના પરિવારને ધીરજ આપે। ગુજરાત અને ગુજરાતી સમાજ ક્યારેય જેમનું ઋણ ચૂકવી ના શકે તેવું વિરાટ કાર્ય કરીને જીવનને સુગંધિત કરીને એવું જીવ્યા છે કે, એમના માટે ઋણ સ્વીકારના પણ શબ્દો નથી મળતા, રતિકાકાની ડીક્ષનરી આજ પ્રથમવાર વામણી સાબિત થઈ છે

Dr sant Swami

I have been a regular visitor on this site and found it to be a very helpful one. I am very much pained to know that the founder of this site is no more among us. I sincerely pray to the Almighty to give him eternal peace.

G.J.Kantharia

May his soul rest in peace…

Apoorva

પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે

sapana

great..work done by him…

Anant Bhagat

I pray to god

Rajesh

We are proud to have such a gujarati person who worked for gujarati language for years for not only gujarati people but also for those who love gujarati language.

yash

Parampita parmeswar temna atma ne shanti aape

Dharmesh Mehta

You will remain forever in heart of all Gujarati

URVI

ishwar aapki aatma ko shanti arpe

prakash

More From Special

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects