શ્રદ્ધાંજલિ

God Bless you always

Dhaval Prajapati

god aatma ne shanti aape..

swapnil

May his soul rest in eternal peace we will remember for ever for his evaluable contribution for gujarati language.

Suman Patel

JAI JAI GARVI GUJARAT, JAI JAI GARVA GURJAR EVA RATILAL

PRAKASH VORA

god give calm to his noble soul

sanket

TEMANA ATMA NE SANTI MALE

BIJAL

ઇન્ટરનેટ પર પગ મુક્તા જ ભાષાઓના આદાનપ્રદાન માટે ખાસ કરીને ગુજરાતીને જે મુશ્કેલી
પડે છે તેના નિવારણ માટે ગુજરાતીલેક્સિકોન એ ઉપકાર છે. ગુજરાતીભાષાનો આ સેતુબંધ બાંધવા માટે શ્રી રતિકાકા સદાય ચિર સ્મરણીય રહેશે. ઈશ્વર પાસે એમના આત્માની શાંતિ અર્થે અભ્યર્થના.

rudatala premji

Miss u

Karan

god bless him.

Haresh

સ્‍વર્ગસ્‍થ શ્રી રતિલાલજીની ર૦ વર્ષ કરતાં વધુ સમયની મહેનત બધાંયને ઉપયોગી નિવડશે. તેમના આત્‍માને શાંતિ અને સ્‍વજનોને શકિત મળે તેવી પ્રાર્થના.

Adam Ghanchi

More From Special

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects