રતીકાકાનુ ગુજરાતી ભાષાને પ્રદાન ક્યારેય ભુલાય એવુ નથી
god aatma ne shanti aape..
Thank you so much sir for providing GUJARATI LEXICON to the gujarati world. we will be always grateful to you for the same. I am regularly using this site to improve my vocabulary. so, once again ratilal sir, thank you so much… may god bless you in all upcoming births
god give calm to his noble soul
ગુજરાતી ભાષાનું ઘરેણું ચાલી ગયું.
તેમના અલૌકિક કાર્યો નહીં ભૂલાય. તેમના કાર્યો બદલ સમગ્ર ગુજરાતી સમાજ તેમને યાદ રાખશે. ઇશ્વર તેમના આત્માને શાંતિ બક્ષે.
gujrati bhasana arth samarth karnar
May his soul rest in eternal peace we will remember for ever for his evaluable contribution for gujarati language.
JAI JAI GARVI GUJARAT, JAI JAI GARVA GURJAR EVA RATILAL
bhagvan emana atmane shanti aape
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.