કડવી વેલના બધા કડવા

Proverb Meaning
કડવી વેલના બધા કડવા As the tree is, so is the fruit
કડવું ઓસડ મા જ પાય Only a well wisher gives an unsavory advice
કડવું ઔષધ મા જ પાય Bitter pills may have better effect
કથા સાંભળી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન Black stones will never turn white
કપટ ત્યાં ચપટ Evil to him, who evil thinks
કપટી મિત્ર કરતાં દાનો દુશ્મન સારો False friends are worst than open enemies
કપાળે કપાળે જુદી મતિ Many men, many minds
કમજોરને ગુસ્સો વધુ A little pot is soon hot
કમળાની આંખે સૌ પીળું દેખે To a jaundiced eye, everything appears yellow
કરંગે યા મરેંગે Do or Die
કરમ કરડપણું ને મોસાળ વઢકણું From the frying pan into the fire
કરે ચાકરી પામે ભાખરી No pains, no gains
કરો તેવું પામો As you make your bed, so you must lie in it
કળથી થાય તે બળથી ના થાય Mindness governs more than anger
કસાઈને ઘેર કુશળ ને ધર્મીને ઘેર ધાડ Honesty is praised but starves

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects