Proverb | Meaning |
આપ કી લાપસી, કુસકી પરાઈ કી | Everyone thinks his shilling worth thirteen pence |
આપ ભલા તો જગ ભલા | All are good, if we are good (2) One good turn deserves another (3) Good mind Good find (4) Safe is he who serves a good conscience (5) He teaches me to be good that does me good |
આપ મૂઆ તો જગ મૂઆ | Death’s day is Doomsday |
આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય | He that gapes until he is fed well may be gape until he is dead (2) Self help is the best |
આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ | Self help is the best |
આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ | Every tub must stand on its own bottom (2) Put your shoulder to the wheel |
આપત્તિ એ કસોટી છે | Some are refined like gold, in the furnace of affliction |
આપત્તિમાં મદદે તે જ સાચો મિત્ર | A friend in need is a friend indeed |
આપીએ તેવું પામીએ, વાવીએ તેવું લણીએ | Scatter with one hand and gather with two |
આપીને માગે તેની અક્કલ જાય આગે | Give a thing and take again and you shall ride in hell’s wain |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.