Do as I say, not as I do

Proverb Meaning
Do as I say, not as I do હું કહું એમ કરો હું કરું એમ ન કરો
Do as you would be done by એવું કરો જે તમારે કરવું છે
Dogs that put up many hares kill none એક સાથે વધુ કામ લઈ લે એ કોઈ કામ નથી કરતા
Doing is better than saying કહેવા કરતા કરવું સારું
Don’t count your chickens before they are hatched હવાઈ કિલ્લા ન બાંધો
Don’t count your chickens before they are hatched શેખચલ્લી ના બનો
Don’t cross the bridges before you come to them શેખચલ્લી ના બનો
Don’t have thy cloak to make when it begins to rain આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
Don’t keep a dog and bark yourself જેને જેનું કામ એને જ એ શોભે
Don’t look a gift horse in the mouth ભેટમાં મળ્યું હોય તેની કિંમત ન અંકાય
Don’t meet trouble halfway મુસીબતોનો પૂરી દૃઢતાથી સામનો કરો
Don’t put all your eggs in one basket બધું જ એક જગ્યાએ ભેગું ન કરો
Don’t sell the bear’s skin before you’ve caught it તમારી પાસે જે નથી એને પોતાનું ન માનો
Don’t trouble trouble until trouble troubles you સામેથી તક્લીફ ન વહોરવી
Don’t whistle (halloo) until you are out of the wood જ્યાં સુધી સત્ય સાબિત ન થાય ચૂપ રહો

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects