Idiom | Meaning |
પેચ ઉઠાવવો | નુકસાન થવું. |
પેચ કરવો | પતંગની દોરીઓનો કટાવ કરવો. (૨) છટકું માંડવું, કપટ કરવું. |
પેચ કરવો-ખેલવો-નાખવો-રચવો-રમવો-લડાવવો-લેવો | (૧) છટકું માંડવું; કપટ કરવું; યુક્તિ લગાવવી; દાવ રમવો. (૨) પતંગની દોરીઓ વચ્ચે આંટા નાખવા; પતંગની દોરીઓનો કટાવ કરવો. (૩) મલ્લકુસ્તીમાં પકડ લેવી. |
પેચ ખાવો | મૂંઝાવું. |
પેચ ખાવો | મૂંઝાવું; મુશ્કેલીમાં આવવું. |
પેચ ખૂલવો | વળ ઊખળવો. |
પેચ ખૂલવો | વળ ઊખડવો. |
પેચ ખેલવા | દાવપેચ લગાવવો, કાવાદાવા કરવા. |
પેચ ખેલવો | પતંગની દોરીઓનો કટાવ કરવો. (૨) છટકું માંડવું, કપટ કરવું. |
પેચ ચવાઈ જવા | આંટા ઘસાઈ જવા. |
પેચ ચાલવો | યુક્તિથી કામ સાધવું. |
પેચ ચાવી જવા | આંટો ખવાઈ જવો. |
પેચ છૂટવા | પતંગોની દોરીઓમાં પડેલી આંટી નીકળી જવી. |
પેચ છોડવા | બેઉ પતંગોની દોરી છૂટી પાડવી. |
પેચ છોડવા | આંટી કાઢી નાખવી. |
પેચ ઢીલો થવો | ડાગળી ખસી જવી. |
પેચ ઢીલો થવો | (૧) ડાગળી ખસી જવી. (૨) ઢાંકણ કે સ્ક્રૂનો આંટો સક્કસ ન રહેવો. |
પેચ દેવો | છેતરવું. |
પેચ દેવો | (૧) છેતરવું. (૨) વળ દેવો; આમળો દેવો; આંટો ચડાવવો; ખીલી ભિડાવવી. |
પેચ પડવો | મુશ્કેલ બનવું. |
પેચ પડવો | અધરૂં થવું; મુશ્કેલ બનવું. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.