જ્યાં જુઓ ત્યાં આક્રંદ, મરણચીસો , ધુમાડા, લોહીના છૂટતા ફુવારા અને અહીંતહીં ઊડી ગયેલા ક્ષતવિક્ષત અંગોના ટુકડાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા હતા. આ દારુણ ઘટના દરમ્યાન સંતોષ લેવો હોય તો એ વાતનો લઈ શકાય કે આવી સ્થિતિમાં પણ એક માણસ બીજા માણસની મદદે દોડયો હતો. છતાં કેટલાકને વસવસો છે કે તેઓ હજી પણ વધુ મદદ કરી શક્યા હોત. ત્રણ વર્ષ પહેલાં ૨૬મીએ ટ્રોમા વોર્ડમાં જ્યાં લોહીની નદી વહી હતી ત્યાં આજે 26મી જુલાઈ 2011 ના રોજ વાતાવરણ સ્વસ્થ છે.જ્યાં જુઓ ત્યાં આક્રંદ, મરણચીસો , ધુમાડા, લોહીના છૂટતા ફુવારા અને અહીંતહીં ઊડી ગયેલા ક્ષતવિક્ષત અંગોના ટુકડાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા હતા. આ દારુણ ઘટના દરમ્યાન સંતોષ લેવો હોય તો એ વાતનો લઈ શકાય કે આવી સ્થિતિમાં પણ એક માણસ બીજા માણસની મદદે દોડયો હતો. છતાં કેટલાકને વસવસો છે કે તેઓ હજી પણ વધુ મદદ કરી શક્યા હોત. ત્રણ વર્ષ પહેલાં ૨૬મીએ ટ્રોમા વોર્ડમાં જ્યાં લોહીની નદી વહી હતી ત્યાં આજે 26મી જુલાઈ 2011 ના રોજ વાતાવરણ સ્વસ્થ છે.