ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુક્ત ઉપક્રમે યોજિત ગુજરાતી ભાષા અને કમ્પ્યૂટર સજ્જતાના કાર્યક્રમનું બીજું સત્ર આવતીકાલ એટલે તા. 31-8-2012ના રોજ યોજાનાર છે.
આ સત્રનો વિષય છે ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું.
રસ ધરાવતાં દરેક મિત્રો તેમાં ભાગ લઈ શકે છે. તો ચાલો વહેલાં તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી લો.
સ્થળ – ગુજરાતી સાહિત્ય પરિષદ
સમય – સાંજે 5 વાગે
તારીખ – 31 ઓગષ્ટ 2012
જો જો આવી સુવર્ણતક રખે ચૂક્તા.
વહેલાં વહેલાં પધારજો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.