No | Name | Owner | Description |
---|---|---|---|
72 | ફૂલવાડી | વિશ્વદીપ બારડ | હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા ભાવોને શબ્દ દેહ આપતા, સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી |
73 | ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો | ગુજરાતી કવિતાનો બ્લોગ | |
74 | મધુસંચય | હરીશભાઈ દવે | અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ |
75 | મને મારી ભાષા ગમે છે | અશોકભાઈ | ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ |
76 | મા ગુર્જરીને ખોળે | ગોપાલ પરીખ | કાવ્ય-વિષયક બ્લોગ |
77 | રણકાર | નીરજ શાહ | કાવ્ય-વિષયક બ્લોગ |
78 | સર્જકતાનો ખજાનો | રવિ ઉપાધ્યાય | ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ |
79 | વિશાલ મોણપરાની ગુજરાતી કવિતાઓ | વિશાલ મોણપરા | સ્વરચિત કાવ્યો |
80 | વેબ ગુર્જરી | જુગલકિશોર વ્યાસ | ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચારમંચ |
81 | શબ્દપ્રીત | ઈલાક્ષી પટેલ | શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.