No | Name | Owner | Description |
---|---|---|---|
51 | મને ગમતું મારી ભાષામાં | ગાંડાભાઈ વલ્લભ | પોતાના વિચારો તથા પસંદગીના લેખો |
52 | મુક્તિની લડત | ગાંડાભાઈ વલ્લભ | સ્વાતંત્ર્યસંગ્રામ અંગેનાં સ્મરણો |
53 | વિચાર–વંદના | વિજેશ શુક્લ | પ્રગટ–અપ્રગટ લેખોનો સંગ્રહ |
55 | સન્ડે ઈ-મહેફિલ | ઉત્તમ ગજ્જર | દર રવિવારે મોકલાતી ગુજરાતીની પસંદીદા કૃતિઓ |
56 | સ્વરાંજલિ | ચિરાગ પટેલ | કવિતા, લેખ, વાર્તા અને ખાટી-મીઠી વાતોનું સંગમ એટલે આ બ્લોગ |
57 | વીજાંશ | ચિરાગ પટેલ | વિજ્ઞાન–ટૅકનોલોજી અંગેના લેખો, ચર્ચાઓ |
58 | સમન્વય | ચેતના શાહ | ભક્તિ, સંગીત અને સાહિત્યનો સમન્વય |
59 | રીડગુજરાતી | મૃગેશ શાહ | વૈવિધ્યપૂર્ણ વાચનનો રસથાળ |
60 | અક્ષરનાદ | જીજ્ઞેશ અધ્યારૂ | અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ |
61 | માવજીભાઈની પરબ | માવજીભાઈ | ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.