No | Name | Owner | Description |
---|---|---|---|
41 | ગુજરાતી કવિતા | ચેતન ફ્રેમવાલા | સ્વરચિત ગુજરાતી ગઝલો |
42 | ગુજરાતી કવિતા અને સંગીત | ઘનશ્યામ ઠક્કર | ઘનશ્યામ ઠક્કર રચિત કાવ્યો, સંગીત , અને એમની પસંદની અન્ય સર્જકોની ક્રુતિઓને આવરી લેતો ગુજરાતી બ્લોગ. |
43 | ગુજરાતી કવિતા રસાસ્વાદ | ગુંજન ગાંધી | ગુજરાતી કવિતાનો રસાસ્વાદ |
44 | ગુજરાતી ગઝલ | મંથન ભાવસાર | ગમતાં કાવ્યો અને ગઝલો |
45 | ગુજરાતી દુનિયા | ઉર્વિશ કોઠારી | ઉર્વિશ કોઠારીનો બ્લોગ |
46 | ગુજરાતી પ્રકૃતિ | હિરાલક્ષ્મી મૅમોરીયલ ફાઉંડેશન - આશાપુરા ગૃપ | ગુજરાતી સાહિત્યના સૌથી જુના મેગેઝીન 'પ્રકૃતિ' નું ડિજિટલ રૂપાંતર |
47 | ગુજરાતી બૂક્સ | આનંદ તન્ના | વિવિધ પ્રકાશનના, વિવિધ પ્રકારના પુસ્તકો ઓનલાઈન ખરીદવા તેમજ ગુજરાતી મેગેઝીનોનું ઓનલાઈન લવાજમ ભરવા માટેની સાઈટ. |
48 | જય ગઝલ | હનીફ મહેરી | હનીફ મહેરીનો ગઝલ બ્લોગ |
49 | નવેસર | ડૉ. મહેશ રાવલ | ગુજરાતી કવિતાનો રસાસ્વાદ |
50 | પરિમિતિ | ચિરાગ પટેલ | આધ્યાત્મિક વગેરે ક્ષેત્રની અનુભૂતિ પરનાં લખાણો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.