No | Name | Owner | Description |
---|---|---|---|
31 | કવિતાનો ‘ક’ | સુનીલ શાહ | સ્વરચિત ગઝલો |
32 | કસુંબલ રંગનો વૈભવ | બાબુભાઇ દેસાઇ ‘નારાજ’ | સ્વરચિત કાવ્યો અંગત |
33 | કાવ્ય સૂર | સુરેશ જાની | સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓ |
34 | ક્રિયાકાંડ | ગાંડાભાઈ વલ્લભ | ધાર્મિક વિધિઓ માટેના ક્રિયાકાંડની રજૂઆત |
35 | ગંગોત્રી | સરયુ પરીખ | સ્વરચિત રચનાઓ |
36 | ગઝલનુમા ગીત-તરન્નુમ | ડૉ. મહેશ રાવલ | ગઝલનુમા ગીત-તરન્નુમ |
37 | ગઝલોનો ગુલદસ્તો | ડૉ. મહેશ રાવલ | ડૉ. મહેશ રાવલની ગઝલોનો ગુલદસ્તો |
38 | ગદ્યસૂર | સુરેશ જાની | ગદ્યમાં પોતાના વિચારો, સળંગ કથા,અવલોકનો વગેરે |
39 | ગાગરમાં સાગર | ઊર્મિસાગર | ગુજરાતી સાહિત્યમાંથી ચૂંટેલી થોડી મનગમતી કવિતાઓ… સંચાલકો: ઊર્મિસાગર, મુક્તિ શાહ |
40 | ગાંધીદર્શન | જુગલકિશોર | મહાત્મા ગાંધીજી અંગેનું સર્વાંગી સાહિત્ય |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.