Home » GL Community » Page 4 » Stories
રામપુર નામનું એક ગામ હતું. ગામમાં એક પટેલ રહે. નામ તેમનું પુંજા પટેલ. શરીરનો બાંધો મધ્યમ કક્ષાનો. એકવાર તેમની ભેંસે પાડીને જન્મ આપ્યો. સરસ મજાની પાડી નાની અને નમણી. પટેલને પાડી વહાલી-વહાલી લાગે. ગામને છેવાડે પુંજા પટેલનું ઘર અને ગામની નજીકમાં જ જંગલ. ઘણીવાર દીપડા જેવા હિંસક પ્રાણી ગામમાં ઘૂસે અને પાડી જેવા નાનાં પ્રાણીઓને […]
“એક વાર કેટલાક છોકરાઓએ વિચાર કર્યો કે આજે જરી મુલ્લાંને બનાવીએ. તેમણે મુલ્લાંની પાસે આવી કહ્યું : ‘પેલા ઝાડ પર પંખીનો માળો છે તે અમને ઉતારી આપો ! અમારાથી ઉપર ચડાતું નથી !’ બાળકોનું કામ સમજી મુલ્લાંએ હા પાડી. તેમણે ઝાડ પર ચડવા માટે જોડા ઉતર્યા. એટલામાં તેમને વિચાર આવ્યો કે છોકરાએ મનમાં […]
એક દિવસ અકબર અને બીરબલ ફરવા નિકળ્યા. ફરતાં ફરતાં અકબરે બીરબલને કહ્યું બીરબલ તું ખૂબ ચતુર છે મારા માટે તું ખૂબ કામનો માણસ છે,પણ મને થાય છે કે કોઇ વાર તારો વાંક હોય તો, મારે તને તે દિવસે સજા કરવી પડશે તો ? બીરબલે કહ્યું હજુર ! જેનો વાંક થયો હોય તેને સજા તો થવી […]
પ્રભુને આપ્યું તે સોનું થાય એક ભિખારી નગરના મુખ્ય રસ્તા આગળ ઊભો રહી ભીખ માંગતો હતો. તે સવારથી સાંજ સુધી ભીખ માગતો રહ્યો, પણ થોડાઘણા અનાજના દાણા સિવાય તેને કાંઈ મળ્યું ન હતું. હજી પણ કાંઈક આશાએ તેનું ભીખ માગવાનું ચાલુ જ હતું. તેવામાં સામેથી નગરના રાજાનો સોનાનો રથ આવતો દેખાયો. ભિખારી તો ખૂબ […]
રતનપુર નામનું એક ગામ હતું. અહીં એક ડોશીમા રહેતાં હતાં. એમની ઉંમર ૭૦ વર્ષ. તેઓ એકલાં જ રહેતાં હતાં. આ ગામનો સીમ વિસ્તાર એટલો મોટો કે ન પૂછો વાત! અહીં ખેડૂતલોકો દરેક પ્રકારના પાકનું વાવેતર કરતા. ઘઉં, જુવાર, ડાંગર, બાજરી વગેરે. ડોશીમા તેમના ખેતરમાં શાકભાજીનું વાવેતર કરતાં. ટામેટાં, મેથી, મૂળા, બટાટા, રીંગણ વગેરે. એમના ખેતરના […]
મિત્રો, બાળપણમાં સાંભળેલી વાર્તા આજે ફરી વાંચી ત્યારે એટલી જ તાજી લાગી. તેને ભલે બાળ વાર્તા કહીએ પણ નાના-મોટા સૌને વાંચવામાં મજા પડે તેવી આ વાર્તા છે. આશા છે કે આપ સૌને ખૂબ ગમશે. એક હતું શહેર. એનું નામ અંધેરી નગરી. એનો કારભાર પણ એવો ! ચારે તરફ અંધેર ! કોઈ વાતનું ઠેકાણું જ નહિ. એનો એક રાજા હતો. […]
કાઠિયાવાડમાં જૂનાગઢ ગામ. ને એમાં દાદુશેઠ રહે. દાદુશેઠ મૂળે તો દ્વારકાના વાઘેર અને એમની સાત પેઢીનો ધંધો લૂંટફાટનો. પણ દાદુશેઠમાં અક્કલ વધારે હતી એટલે એમણે ધંધામાં બુદ્ધિ લગાડી. એક રૂપિયાના એકવીસ થયા. અને એકવીસના એકવીસસો થયા. લક્ષ્મી ઝપાટાબંધ વધવા લાગી. દાદુ વાઘેરને સહુ તુંકારે બોલાવતા હતા એને બદલે દાદુશેઠ થઈ રહ્યું. જે સગાંવહાલાં પહેલાં સામે […]
એક છોકરો, ગોપાળ એનું નામ, પણ બધા એને ગોપુ કહે. ગોપુના ઘરમાં ઘરઘર રમવાનાં રમકડાં. થાળી, વાટકી ને ચમચી. ગોપુ એમની સાથે રમતો. ગોપુએ એક કૂતરી પાળેલી, નામ એનું ઝમકુડી. ગોપુનો એક દોસ્ત રામુ, બીજી એક દોસ્ત રમતુડી. ગોપુ નિશાળે જતો, ભણતો, ને ગીત ગાતો : હું રામુ ને રમતુડી, ઝમક-ઝમક ઝમકુડી, થાળી-વાટકી ચમચુડી, ઝમક […]
એક હતો રાજા. તેના દરબારમાં ઘણાં નરરત્નો હતા. નરરત્નો એટલે જુદાં-જુદાં ક્ષેત્રનાં બુદ્ધિશાળી માણસો. પણ રાજાને વિચાર થયો, ‘આપણા રાજ્યમાં એક મૂર્ખરત્ન પણ હોવો જોઈએ. એના માટે પણ ગાદી પડવી જોઈએ.’ તેથી તેણે પ્રધાનજીને કહ્યું, ‘મૂર્ખરત્નની ગાદી ખાલી છે. દેશ-વિદેશમાં ફરો ને જે સૌથી મૂર્ખ હોય તેને શોધી લાવો. ‘ પ્રધાનજીએ આજ્ઞા માથે ચઢાવી. […]
ઘણા સમય પહેલાની વાત છે. એક માણસ ખુબજ અમીર હતો અને તે દેશ-વિદેશમાં પોતાના ધંધા માટે ફરતો રહેતો હતો. એક વખત એક લાંબી મુસાફરી બાદ તે દરિયાયી માર્ગે એક વહાણમાં પરત ફરી રહ્યો હતો. અચાનક જ સમુદ્રમાં તોફાન શરુ થયું અને એવું લાગતું હતું કે હવે બચવાનો કોઈ રસ્તો નથી. આ માણસને એક સુંદર આરસનો […]
એક તમાચો (બાળવાર્તા) એક મોટા ડૉક્ટર. ડૉક્ટર ભારે ભલા. ગરીબ લોકો પર ઘણો પ્રેમ રાખે. ગમે તેવું કામ મૂકીને ય કોઈ ગરીબની સેવા કરવા દોડી જાય. પૈસાવાળા પાસે ઘણા પૈસા લે. પણ એ જ દવા જો ગરીબને આપવાની હોય તો મફતને ભાવે આપે. પૈસા વગરના બિચારા લોકો બીજું તો કશું આપી શકે નહીં. એટલે […]
મિત્રો, બાળપણમાં સાંભળેલી વાર્તા આજે ફરી વાંચી ત્યારે એટલી જ તાજી લાગી. તેને ભલે બાળ વાર્તા કહીએ પણ નાના-મોટા સૌને વાંચવામાં મજા પડે તેવી આ વાર્તા છે. આશા છે કે આપ સૌને ખૂબ ગમશે. એક હતું શહેર. એનું નામ અંધેરી નગરી. એનો કારભાર પણ એવો ! ચારે તરફ અંધેર ! કોઈ વાતનું ઠેકાણું જ નહિ. એનો એક રાજા હતો. […]
એક રાજા હતો. તે ઘણી વાર વેશપલટો કરી નગર ચર્યા માટે નીકળતો.એક દિવસ વહેલી સવારે રાજા વેશપલટો કરી નગરચર્યા જોવા નીકળી પડયો. તેણે મુખ્યમાર્ગ પર એક મોટો પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મહોર મૂકી. પછી રાજા શું થાય છે તે જોવા થોડે […]
રામપુર નામનું એક ગામ હતું. ગામમાં એક પટેલ રહે. નામ તેમનું પુંજા પટેલ. શરીરનો બાંધો મધ્યમ કક્ષાનો. એકવાર તેમની ભેંસે પાડીને જન્મ આપ્યો. સરસ મજાની પાડી નાની અને નમણી. પટેલને પાડી વહાલી-વહાલી લાગે. ગામને છેવાડે પુંજા પટેલનું ઘર અને ગામની નજીકમાં જ જંગલ. ઘણીવાર દીપડા જેવા હિંસક પ્રાણી ગામમાં ઘૂસે અને પાડી જેવા નાનાં પ્રાણીઓને […]
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.