Home » GL Community » Stories
મુસ્તકા નામે પોપટનો એક વાપારી હતો. તે પોપટને પકડીને તેને બોલતાં શીખવાડતો અને તેને પોપટના શોખીન માણસોને વેચી દેતો. એક દિવસે તેના હાથમાં એક સુંદર પોપટ આવ્યો. તેણે તે પોપટને સારીસારી વાતો શીખવાડી અને બધા જ પ્રકારની બોલી શીખવાડી અને તેને લઈને તે અકબરના દરબારમાં ગયો. દરબારમાં જઈને મુસ્તફાએ પોપટને પૂછ્યું, બોલ, આ કોના દરબાર […]
પરી બહુ તોફાની. તેની મમ્મી બપોરના સમયે કંઈક ખરીદી કરવા ગયાં.ઘરમાં દાદીમા બીમાર એટલે તેને કહ્યું,‘પરી, દાદીમાને કંઈ જોઈએ તો આપજે. હું હમણાં બજારમાં જઈને આવું છું. ઘર અંદરથી બંધ કરીને બેસને. કોઈપણ અજાણ્યા માણસો આવે તો ઘર ખોલવાનું નહી. પરીએ જોયું કે દાદીમા ઘઘસાટ ઊંઘતાં હતાં. અચાનક તેની નજર દાદામાના મોબાઈલ પર પડી. તેણે […]
એક હતો કાગડો. તે ખૂબ જ અભિમાની. એક દિવસે તે ઊડી રહ્યો હતો તેવામાં ભૂલથી એક ચકલી ઉડતાં-ઉડતાં તેને અથડાઈ. ચકલીને થોડું વાગ્યું. તે કંઈ બોલી નહીં, પણ કાગડાએ ક્રોધમાં આવીને તેને ધક્કો માર્યો. હવે જ્યારે પણ ચકલી એક ડાળ પર સાંજે બેસતી ત્યારે ત્યારે કાગડો આવીને તેને બહુ જ હેરાન કરતો. ચકલી કાગડાથી ખૂબ […]
માધવ અને માનવ એક જ સ્કૂલમાં ભણે. રિસેસમાં સાથે નાસ્તો કરે. માધવ પૈસાદાર હોવા છતાં રોજ ઘરેથી બનાવેલો જ નાસ્તો લાવે, જ્યારે માનવ મોટાભાગે પેકેટમાં મળતો તૈયાર નાસ્તો જ લાવે. આજે પણ રિસેસમાં માધવ અને માનવ સાથે નાસ્તો કરતા હતા. માધવ ઘરનો નાસ્તો કરતો હતો, જ્યારે માનવ નૂડલ્સ ખાતો હતો.નૂડલ્સના પેકેટમાંથી સરસ મજાનું એક રમકડું […]
એક રાજા હતો. તે ઘણી વાર વેશપલટો કરી નગર ચર્યા માટે નીકળતો.એક દિવસ વહેલી સવારે રાજા વેશપલટો કરી નગરચર્યા જોવા નીકળી પડયો. તેણે મુખ્યમાર્ગ પર એક મોટો પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મહોર મૂકી. પછી રાજા શું થાય છે તે જોવા થોડે […]
કિરાત વનની બહાર એક ગામ હતું. વનમાં રહેતો વલુ વાઘ અવારનવાર ગામમાં ઘૂસીને ગાય-બકરીઓને ઉપાડી જતો. ઘણી વાર ગામમાંથી કોઈ માણસ પણ એની હડફેટે આવી જતો. એક દિવસ ગીલુ ઘોડો વનમાં એક ઝાડ નીચે ઊભો હતો. અચાનક તેણે અવાજ સાંભળ્યો,’શું થયું ગીલુભાઈ? કેમ ઉદાસ છો ? ગીલુએ જોયું તો શકરો શિયાળ તેને પૂછી રહ્યો હતો. […]
એક શહેરમાં રમેશભાઈ પોતાના બહોળા પરિવાર સાથે રહેતા હતા. તેમને ચાર દીકરા હતા, પરંતુ આ પરિવારમાં દીકરીની ખોટ હતી. દીકરી વગર ઘર સૂનું લાગતું અને પરિવારે પ્રાર્થના કરી અને તેમને ઘેર નાનકડી સોનુનો જન્મ થતાં જ પરિવારની ખુશીનો પાર ન રહ્યો. ચાર ભાઈઓની બહેન સોનુ તો સૌની લાડકીયી. ભાઈઓ તો બહેન માટે રમકડાં-કપડાં લાવે, રમે, […]
26 જાન્યુઆરી આડે એક દિવસ બાકી હતો. શાળામાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. ક્લાસમાં ટીચરે સૌને જુદાં-જુદાં કામ સોંપ્યાં હતાં. ક્રિશને પણ ટીચરે સારા નાગરિકે કરવામાં આવતા પાંચ કામની યાદી બનાવવાનું અને ચિત્ર બનાવીને સ્કૂલની ગેલેરીમાં લગાવી દેવાનું કામ સોંપ્યું હતું. ટીચરે ક્રિશને એમ પણ કહ્યું કે તે આના માટે ક્લાસના કેટલાક વિધાર્થીઓની મદદ લઈ […]
ઈક્ષ્વાકુ વંશના મહારાજા અજ અયોધ્યાના રાજા હતા. તેમના પુત્રનું નામ હતું દશરથ, જેઓ પછીથી અયોધ્યા ચક્રવર્તી રાજા બન્યા અને આ જ દશરથ ભગવાન શ્રીરામના પિતા બન્યા. દશરથ રાજા યુવરાજ હતા. ત્યારે સરયૂ નદીના કિનારે જંગલમાં શિકાર કરવા જતા હતા. તેઓ શબ્દભેદી (અવાજ પર બાણ ચલાવવું) બાણ ચલાવવાનું પણ જાણતા હતા. એક દિવસ.. આજે નદિના કિનારે […]
એક સુંદર મજાનો બગીચો હતો. બગીચામાં મોટું તળાવ હતું. તળાવમાં કમળ ખીલેલાં હતાં. આ તળાવમાં એક નાની પરી રહેતી હતી. ઉનાળાના દિવસો હતા. સૂરજદાદા તાપ વરસાવી રહ્યા હતા. ઉનાળો હોવાથી પરીએ તળાવ છોડવું પડ્યું. તે બે મહિના માટે તળાવથી ઘણે દૂર ચાલી ગઈ. બે મહિના પછી પરી તળાવ પાસે આવી ત્યારે તેણે જોયું કે તળાવમાં […]
અડાબીડ જંગલની વચ્ચે એક તળાવ.તળાવકાંઠે અનેક પક્ષીઓ રહે. એમાં એક કાગડો પણ રહે. આ કાગડો ખરાબ લક્ષણોથી ભરપૂર હતો. તે પોતાના સ્વર્થ માટે બીજાને નુકસાન પહોંચાડવામાં પણ શરમાતો નહીં. કોઈને ચાંચ મારે તો કોઈની માથે ચરકે. આવું રોજ-રોજ સહન કરતાં પક્ષીઓ તેને નગુણી કહેતા અને ક્યારેય બોલાવતાં નહીં. તેમ છતાં કાગડો બધાં પક્ષીઓને રંજાડ્યા કરે. […]
એક દિવસ એક કૂતરો જંગલમાં ફરવા નીકળ્યો. તે રસ્તો ભૂલી ગયો. તેને કકળીને ભૂખ પણ લાગી હતી. ત્યાં બન્યું એવું કે, સામે એક સિંહ આવી રહ્યો હતો. સિંહને જોઈને કૂતરાના મોતિયા મરી ગયા. હવે કરવું શું? આજુબાજુ નજર કરી, તો કેટલાંક હાડકાં જોયાં. કૂતરાએ એક હાડકું લઈને સિંહ તરફ પીઠ કરીને હાડકું ચૂસવાનું શરૂ કર્યું […]
એક રાજા હતો. તે ઘણી વાર વેશપલટો કરી નગર ચર્યા માટે નીકળતો.એક દિવસ વહેલી સવારે રાજા વેશપલટો કરી નગરચર્યા જોવા નીકળી પડયો. તેણે મુખ્યમાર્ગ પર એક મોટો પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મહોર મૂકી. પછી રાજા શું થાય છે તે જોવા થોડે […]
રામપુર નામનું એક ગામ હતું. ગામમાં એક પટેલ રહે. નામ તેમનું પુંજા પટેલ. શરીરનો બાંધો મધ્યમ કક્ષાનો. એકવાર તેમની ભેંસે પાડીને જન્મ આપ્યો. સરસ મજાની પાડી નાની અને નમણી. પટેલને પાડી વહાલી-વહાલી લાગે. ગામને છેવાડે પુંજા પટેલનું ઘર અને ગામની નજીકમાં જ જંગલ. ઘણીવાર દીપડા જેવા હિંસક પ્રાણી ગામમાં ઘૂસે અને પાડી જેવા નાનાં પ્રાણીઓને […]
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.