Home » GL Community » Page 8 » Shayri
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ? નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું, અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે. કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક, ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે. સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક, ફક્ત ખાબોચિયાં […]
જે સમયે રડ્યા હતા, તે સમયને જ યાદ કરીને હસવુ આવે છે..!! અને તે સમયે હસ્યા હતા, તે સમયને યાદ કરીને રડવુ આવે છે..!! – વિકાસ કૈલા પ્રિયતમાનાં આંગળીયોમાં આંગળી પરોવી, તેની આંખોમાં એકધારું જોવાથી.. ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. – (ઘાયલ-રજ) અમારે જિંદગીના રંગ ને સાકાર કરવો છે, હૃદયની ભાવનાની […]
પકડે જાતે હૈ ફરિશ્તોંકે લિખે પર નાહક આદમી કોઈ હમારા દમે-તહરીર ભી થા ? બનાકર ફકીરોંકા હમ ભેસ ‘ગાલિબ’, તમાશા-એ-અહલે-કરમ દેખતે હૈ ! તેરે વાદે પર જિએ હમ, તો યહ જાન જૂઠ જાના, કિ ખુશીસે મર ન જાતે, અગર ઐતબાર હોતા ! ‘ગાલિબ’, તેરા અહવાલ સુના દેંગે હમ ઉનકો, વહ સુનકે બુલા લેં, યહ ઈજારા […]
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.