Home » GL Community » Page 5 » Others
જવ આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. […]
dal dhokli સામગ્રી – 200 ગ્રામ તુવર-દાળ, 200 ગ્રામ ઘઉંનો લોટ, 2 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી અજમો, લવિંગ-3, તજ-2, રાઈ- એક ચમચી, લીમડાનાં પાન – 10, લસણ-મરચાંનુ પેસ્ટ – બે ચમચી. હિંગ ચપટી, 2 ટામેટાનું પેસ્ટ, સીંગદાણા- 15-10 દાણા, તેલ 3 ચમચી, મીઠુ સ્વાદમુજબ. બનાવવાની રીત – પહેલા કુકરમાં દાળમાં પ્રમાણસર પાણી, […]
ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ પ્રકાશિત કર્યું. Indumatiben Sheth was the first lady Minister of Gujarat. § Gujarat ranks 1st in production of cotton and groundnut and 2nd in production of tobacco. First Gujarati School : Surat , 1836` […]
ઘુવડની આંખની કીકી સ્થિર હોય છે અને ફરી શકતી નથી, પણ તેની ડોક ૩૬૦ અંશ ફરી શકે છે એટલે તે જોવા માટે માથું આખું ગોળ ફેરવી શકે છે. * માછલીઓની આંખોને પાંપણ હોતી નથી. તેની આંખો મોટી હોય છે, પણ તે બે ફૂટથી વધારે દૂરનું જોઈ શકતી નથી. * સૌથી મોટી સ્ટારફીશ [તારામાછલી] મૅક્સિકોના અખાતમાં […]
[1] કેળાના લાડુ સામગ્રી : કાચા કેળાની મોળી કાતરી : 1 કપ બૂરૂ ખાંડ : 1/2 કપ ઘી : 1/4 કપ ઈલાયચી : 1 ચમચી જાયફળ : ચપટી. રીત : સૌપ્રથમ કાચાકેળાની મોળી વેફર અથવા કાતરીને ઘીમાં તળી લો. હવે તેને મિક્સરમાં વાટી લો. આ રીતે તૈયાર થયેલ કાતરીમાં બૂરૂ ખાંડ, ઘી, ઈલાયચી, જાયફળ ઉમેરીને […]
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં કાતર •] એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું સસલું •] નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? હોડી-નાવડી •] વડ જેવાં પાન, ને શેરડી […]
[1] ખમણ ઢોકળા : (5 વ્યક્તિ, તૈ : 40 મિનિટ) સામગ્રી : 500 ગ્રામ ચણાદાળ, નારિયેળનું ખમણ, આદું-મરચાં, હિંગ-રાઈ, કોથમીર તેલ, મીઠું, ખારો. રીત : રાત્રે ચણાની દાળને પલાળી, સવારે વાટી તેમાં તેલ અને ખારો નાખી ખૂબ ફીણો. બાદ તેમાં વાટેલ આદું-મરચાં, મીઠું નાખી આથો લાવો. થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી, વરાળથી બાફો અને […]
પંચરત્ન શીરો 0 સામગ્રી : 200 ગ્રામ રાજગરાનો લોટ 50 ગ્રામ શિંગોડાનો લોટ 50 ગ્રામ માવો (ઘીમાં શેકીને) 100 ગ્રામ ખાંડ 2 કપ દૂધ 2 ટેબલસ્પૂન ખજૂરની પેસ્ટ 1 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ 1 ટેબલસ્પન એલચી-જાયફળનો ભૂકો, ઘી રીત : એક વાસણમાં ઘી મૂકી, તેમાં બન્ને લોટ શેકવા. […]
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં કાતર •] એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું સસલું •] નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? હોડી-નાવડી •] વડ જેવાં પાન, ને શેરડી […]
જવ આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. […]
સ્કિન ઉપર આછો સફેદ ડાઘ મોટા ભાગે મોં ઉપર થાય છે. નાના બાળકોમાં આ ડાઘ વધારે જોવા મળતા હોય છે. શરીરમાં અન્ય જગ્યાએ છાતી, બરડા અને હાથ ઉપર પણ તે ઘણીવાર થતા જોવા મળતા હોય છે. આને સાદી ભાષામાં ‘કરોળિયા’ના નામે આપણે ઓળખતા હોઈએ છીએ. આજે આપણે બાળકોમાં થતા કરોળિયાના ઘરગથ્થુ અને આયુર્વેદિક ઔષધોપચાર વિશે […]
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.