Home » GL Community » Page 4 » Others
# સજ્જન વનવેલી ભલી, કરે ઝાડ-શું પ્રીત, સૂકે પણ મૂકે નહિ, એ સજ્જનની રીત # સબળાથી સૌ કોઈ બીએ, નબળાને જ નડાય, વાઘ તણો માગે નહિ ભોગ ભવાની માય. # સભા વિશે જઈ બેસવું, જ્યાં જેનો અધિકાર, ઝાંઝર શોભે ચરણમાં, હૈયા ઉપર હાર. # સર્વ દિવસ સરખા નથી, દુ:ખદાયક પણ કોઈ, સુખ ભોગવીએ સર્વ તો […]
વિચાર અને અનુભૂતિના એક અલૌકિક વિશ્ર્વમાં લઈ જનાર એક સુંદર પુસ્તક વાંચવામાં આવ્યું. પુસ્તકનું શીર્ષક છે – ‘ખેડૂત ખેતર અને ખેતી.’ તેના લેખક છે, શ્રી શૈલેશ રાવલ અને પ્રકાશક છે GNFC, ખેતીપ્રધાન દેશમાં ભુલાઈ ગયેલો વિષય એક નવા અને પ્રેરક આયામ સાથે લેખક આપણી સામે આવે છે. ખૂબ અઘરા અને ટેકનિકલ વિષયને તદ્દન સરળ બનાવીને […]
અભિમાન રાજા રાવણનુંય રહ્યું નથી. અક્કરમીનો પડિયો કાણો. (જેનાં નસીબ વાંકા હોય તેના હાથમાં સાધન પણ એવાં જ આવે છે બિચારાનુ કોઈ કામ થાય જ નહી.) અધુરો ઘડો છલકાય ઘણો. અપના હાથ જગન્નાથ. અંતે ધર્મો જય, પાપો ક્ષય. અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો. અન્ન એવો ઓડકાર. અતિની ગતિ નહીં. અક્કલ ઉધાર ન મળે અક્કલનો […]
ફરાળી મુઠીયા બનાવવા માટેની સામગ્રી: ૧ કપ બાફીને છીણેલો બટાકો ૧/૨ કપ શેકેલા શીંગ દાણા નો ભૂકો ૧/૨ કપ રાજેગરા નો લોટ ૧/૨ કપ દહીં ૧/૨ કપ પલાળેલા સાબુદાણા સ્વાદ પ્રમાણે સિંધવ ૧ ટી સ્પૂન લીલા મરચા (ક્રશ કરેલા) ૧/૪ ટી.સ્પૂન આદુ(ક્રશ કરેલું) ૧ ટી.સ્પૂન લાલ મરચું પાવડર ૧ ટેબ.સ્પૂન ખાંડ વઘાર માટે: ૧ ટેબ.સ્પૂન […]
શું તમે એવું સુકું સરોવર જોયું છે જેમાં રહેલા ભારેભરખમ પથ્થર જાતે જ એની જગ્યાએથી સરકે છે અને એક ખૂણેથી બીજે ખૂણે પહોચી જાય છે ? આ દ્રશ્ય અમેરિકાના કેલીફોર્નીયામાં આવેલી ઇનયો કાઉન્ટીમાં આવેલા ડેથ વેલી નેશનલ પાર્કના ઉતર પશ્ચિમ ભાગમાં ઘણી વાર જોવા મળે છે. આ ડેથ વેલી નેશનલ પાર્ક દરિયાની સપાટીથી 3608 ફૂટ […]
બાલુશાહી સામગ્રી :- 500 ગ્રામ મેંદો 200 ગ્રામ ઘી (મોણ માટે) 2 ચમચા દહીં (મોળું) 750 ગ્રામ ખાંડ અડધી ચમચી બેકિંગ પાઉડર અડધી ચમચી બેકિંગ સોડા અડધી ચમચી એલચીનો ભૂકો ચપટી મીઠું થોડો લીંબુનો રસ ઠંડુ પાણી તળવા માટે ઘી રીત :- મેંદામાં ચપટી મીઠું નાખી ચાળવો. દહીંમાં બેકિંગ પાઉડર અને બેંકિંગ […]
અર્વાચીન કવિતા બાપાની પીપર (દલપતરામ) પ્રહસન નાટક મિથ્યાભિમાન (દલપતરામ) નાટક લક્ષ્મી (દલપતરામ) કરૂણ પ્રશસ્તિ કાવ્ય ફાર્બસ વિરહ (દલપતરામ) નવલકથા કરણઘેલો (નંદશંકર મહેતા) મહાનવલકથા સરસ્વતીચંદ્ર (ગોવર્ધનરામ ત્રિપાઠી) આત્મકથા મારી હકીકત ( નર્મદ) જીવનચરિત્ર કોલંબસનો વૃતાંત (પ્રાણસુખલાલ મથુરદાસ) પ્રબંધ કાવ્ય કાન્હ્ડે પ્રબંધ (પજ્ઞનાભ ૧૪૫૬) લોકવાર્તા હંસરાજ-વચ્છરાજ (વિજયભદ્ર ૧૩૫૫) રાસ ભરતેશ્વર બાહુબલિરાસ (શાલિભદ્રસુરિ ૧૧૮૫)
રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. પહેલું સુખ તે જાતે નર્યા. આંખે ત્રિફલા દાંતે લૂણ, પેટ ન ભરવું ચારે ખૂણ. જમીને ડાબે પડખે સૂવે, તેની નાડ વૈદ્ય ના જુએ. મારીને ભાગી જવું, ખાઈને સૂઈ જવું. તનને પાજો ગાવડીના દૂધ, મનને પાજો માવડીના દૂધ. જેવું ખાય અન્ન, […]
બ્રેડ પનીર રોલ સામગ્રી 1 કપ પનીર 1 ડુંગળી સમારેલી ½ ચમચી લાલ મરચું ¼ ચમચી જીરૂનો પાઉડર ½ ચમચી ગરમ મસાલો ½ ચમચી આદુની પેસ્ટ 2 ચમચા ઝીણી સમારેલી કોથમીર 2 ચમચી ટોમેટો સોસ 4 બ્રેડ સ્લાઈસ 4 ચમચી બટર મીઠું સ્વાદઅનુસાર રીત એકવાસણમાં પનીરનો ભુકો, લાલ મરચુ, ગરમ મસાલો, મીઠુ, સમારેલી કોથમીર, સમારેલી […]
[1] એક રીતે જોઈએ તો મહાપુરુષો જે કહે છે તે સૌ કોઈ જાણતા હોય છે. એ જ વાતો બધે વાંચવા મળે છે. તેમ છતાં મહાપુરુષોની વાણી જુદી જ અસર કરી જાય છે કારણ કે તેઓની વાણીમાં આચરણની ઊર્જા ભરેલી હોય છે. શબ્દરૂપી કારતૂસ જ્યારે આચરણરૂપી બંદૂકમાં મૂકીને ફોડવામાં આવે છે ત્યારે સામેવાળાને આરપાર ઊતરી જાય છે. […]
સ્કિન ઉપર આછો સફેદ ડાઘ મોટા ભાગે મોં ઉપર થાય છે. નાના બાળકોમાં આ ડાઘ વધારે જોવા મળતા હોય છે. શરીરમાં અન્ય જગ્યાએ છાતી, બરડા અને હાથ ઉપર પણ તે ઘણીવાર થતા જોવા મળતા હોય છે. આને સાદી ભાષામાં ‘કરોળિયા’ના નામે આપણે ઓળખતા હોઈએ છીએ. આજે આપણે બાળકોમાં થતા કરોળિયાના ઘરગથ્થુ અને આયુર્વેદિક ઔષધોપચાર વિશે […]
યેશુ (ઈસુ) આ સાપને ચોક્લેટ બનાવી દેશે… <span style="font-size: medium;"એક પાદરી દ્વારા કેટલાક લોકોને પોતાની આસ્થા સાબિત કરવા માટે જીવતો સાપ ખાઈ જવાની ફરજ પાડતા ફોટા ઇન્ટરનેટ પર વાયરલ બન્યા છે. મિરર નામના અખબારમાં છપાયેલ સમાચાર મુજબ સાઉથ આફ્રિકામાં પિન્યુઅલ મુગની નામના પાદરીએ ચર્ચમાં આવેલા પોતાના અનુયાયીઓને મોઢામાં જીવતો સાપ ઠાંસીને કહ્યું કે, જો તમે […]
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં કાતર •] એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું સસલું •] નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? હોડી-નાવડી •] વડ જેવાં પાન, ને શેરડી […]
જવ આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. […]
સ્કિન ઉપર આછો સફેદ ડાઘ મોટા ભાગે મોં ઉપર થાય છે. નાના બાળકોમાં આ ડાઘ વધારે જોવા મળતા હોય છે. શરીરમાં અન્ય જગ્યાએ છાતી, બરડા અને હાથ ઉપર પણ તે ઘણીવાર થતા જોવા મળતા હોય છે. આને સાદી ભાષામાં ‘કરોળિયા’ના નામે આપણે ઓળખતા હોઈએ છીએ. આજે આપણે બાળકોમાં થતા કરોળિયાના ઘરગથ્થુ અને આયુર્વેદિક ઔષધોપચાર વિશે […]
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.