Home » GL Community » Page 2 » Others
’લીલી-પીળી દડી, રસે ભરી’ (લીંબુ) ’કાળો છે ઉંદર ને લીલી છે પૂંછ, ન આવડે તો તારા બાપાને પૂછ.’ (રીંગણાં) ’કાનોમાતર રહે આઘા, રોજ ખાઓ તો રહો તાજા.’ (સફરજન) ’લીલા મહેલમાં ઓરડા ધોળા, અંદર પૂર્યા ચોર કાળા.’ (સીતાફળ) ’મા ધોળી ને બચ્ચાં કાળા, તોયે સૌને બચ્ચાં વ્હાલાં.’ (એલચી)
એક કલાકાર હતો. રોજ નાટકમાં કામ કરે. એક દિવસ એક વ્યક્તિએ તેને પૂછયું કે નાટકમાંથી તમે તમારી જિંદગીમાં શું શીખ્યા? નાટકના એ કલાકારે સરસ વાત કરી. તેણે કહ્યું કે, નાટકમાંથી એક જ વસ્તુ હું શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે. આપણને ઘણી વખત ખબર જ નથી પડતી […]
[1] સોના રુપાના દાગિના, ઘદવાનું કરે કામ; મોં માગ્યા દામ માગે, એનું નામ શું કહેવાય? જવાબ=સોની [2] રન્ધો કરવત લએને બેસે, કરે લાકદાનું કામ, બારે બારના સુંદર બનાવે, તો કહો એ શું કહેવાતય? જવાબ=શુથાર [3] તાપ,ટાઢ,પાનિ સામે, રક્શન કરવાનું કામ, બુટ ચંપલ બનાવે જે, કહે દો એનું નામ. જવાબ=મોચી [4] ઈટો ઉપર ઈટો ગોઠવી, કરે […]
દૂર થશે દાંતોની પીળાશ : લીંબુ ખાવાથી દાંતો પરની પીળાશ દૂર થાય છે. તમે સલાડ પર પણ લીંબુ નાખીને તેનુ સેવન કરી શકો છો. કરચલીઓ નહી પડે : ટામેટામાં રહેલા બીટકૈરોટિન ત્વચા પર ફ્રી રેડિકલ્સના દુષ્પ્રભાવ પડવા દેતા નથી. તેથી ટામેટાનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવુ જોઈએ. ક્લીન થશે ચહેરો : મધને હાથમા લઈને તેની હળવા હાથે ચહેરા પર મસાજ કરો. […]
રૂપિયો હાલમાં તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ડોલરની સામે રૂપિયો 66.15ની સપાટી પર પહોંચી ગયો છે. ડોલરની મજબૂતીને જોતા તેને સૌથી મોંઘી કરન્સી કહી શકાય છે, પરંતુ ડોલર અથવા બ્રિટિશ પાઉન્ડ વિશ્વની સૌથી મોંઘી કરન્સી નથી. વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે બિટકોઇન એટલે કે ગુપ્ત મુદ્રા. આ એક ડિજિટલ કરન્સી છે. આ […]
માણસને બદામ ખાવાથી નહિ પણ જીવનમાં ઠોકર ખાવાથી અક્કલ આવે છે. પ્રેમ એક એવું પુષ્પ છે જે દરેક ઋતુમાં ખીલી શકે છે . જો જ્ઞાન પ્રમાણે જીવન ન ઘડાય તો પરિણામે જીવન પ્રમાણે નું જ્ઞાન થઇ જાય છે. અભિમાનથી માનવી ફુલાઈ શકે છે પણ ફેલાઈ શકતો નથી. વિશ્વાસ એક એવો શબ્દ છે જેને વાચતા એક […]
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં કાતર •] એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું સસલું •] નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? હોડી-નાવડી •] વડ જેવાં પાન, ને શેરડી […]
જવ આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. […]
સ્કિન ઉપર આછો સફેદ ડાઘ મોટા ભાગે મોં ઉપર થાય છે. નાના બાળકોમાં આ ડાઘ વધારે જોવા મળતા હોય છે. શરીરમાં અન્ય જગ્યાએ છાતી, બરડા અને હાથ ઉપર પણ તે ઘણીવાર થતા જોવા મળતા હોય છે. આને સાદી ભાષામાં ‘કરોળિયા’ના નામે આપણે ઓળખતા હોઈએ છીએ. આજે આપણે બાળકોમાં થતા કરોળિયાના ઘરગથ્થુ અને આયુર્વેદિક ઔષધોપચાર વિશે […]
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.