Home » GL Community » Page 14 » Kavita
સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ માનવ માત્ર અધૂરા સદગુણ જુએ છે શાણાને અવગુણ અપાત્ર અધૂરા કોઈને રચનારે રૂપ દીધાં કોઈને દીધાં અભિમાન કોઈ ધનઘેલા કોઈ રસઘેલા કોઈને દીધાં છે જ્ઞાન સઘળું નવ સાથ દીધું કોઈને એ ભૂલે પાત્ર અધૂરા સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ માનવ માત્ર અધૂરા
કાળી અંધારી રાત, ખૂબ વરસતો વરસાદ એક આધેડ દંપતી, ગાડી લઈ જતાં હતાં પુત્રની અદમ્ય ઇચ્છામાં, પાંચ પાંચ દીકરી જન્મી આજે છઠ્ઠીને રોકી, દુનિયામાં અવતરતાં પહેલાં પહાડી… સૂમસામ રસ્તો, ડરાવતો જાણે સામે ધસતો ચમકી એક વીજળી અચાનક, સફેદ વસ્ત્રોમાં કોઈ ભયાનક મદદ માટે હાથ લંબાવે, સામે દોડી ગાડી થંભાવે 'ના' પાડતી પત્ની ડરતાં, પતિએ રોકી […]
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું […]
પાન લીલું જોયું ને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં જાણે કાંઠા તોડે છે […]
દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું? હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે, તો હું શું કરું? હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો હું શું કરું? આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં કોઈ પાલવ પ્રસારે, તો હું […]
દર સોમવારે વહેલી સવારે હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે પપ્પા મને લાં…બી પપ્પી કરીને નોકરીએ નીકળી જાય છે તે છે…ક શનિવારે પાછા આવે. હું પપ્પા કરતાંય વધારે શનિવારની રાહ જોઉં છું કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે પણ શનિવાર તો મારા પપ્પાને લઈ આવે છે ! – કિરણકુમાર ચૌહાણ
હું મૃત્યુ પામીશ અને તું ફૂલો મોકલીશ, જે હું જોઈ નહીં શકું, તું હમણાં જ ફૂલો મોકલને ! હું મૃત્યુ પામીશ અને તારાં આસું વહેશે, જેની મને ખબર નહીં પડે, તું અત્યારે જ થોડું રડને ! હું મૃત્યુ પામીશ અને તું મારી કદર કરીશ, જે હું સાંભળી નહીં શકું, તું એ બે શબ્દો હમણાં […]
ભારે ભારે શાને ફરીએ ? ………….. આજે ચાલો હળવા થઈએ. ઝરણાનું જળ હળવે વહે છે કહે : ભલાઓ, વહેતા રહીએ માથા પરનો ચાંદો બોલે ………….. થઈને શીતળ રેલી રહીએ… આજે ચાલો… વ્યોમ મહીં જે ઊડતાં પંખી કહે કાનમાં ઊડતાં રહીએ, પાંદડીઓ ઉપરનું ઝાકળ ………….. કરે ઈશારા, ઝુમતાં રહીએ…. આજે ચાલો…. આફત છો વળ ખાતી આવે, જ્યાફત એની ઝટઝટ […]
દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું? હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે, તો હું શું કરું? હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો હું શું કરું? આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં કોઈ પાલવ પ્રસારે, તો હું […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું […]
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.