“હવે તો લડી લેવું છે …..”
May 07 2020
Written By
Chetan Kumar
“હવેતોલડીલેવુંછે …..”
હવેતોલડીલેવુંછેજંગલનારાજાસાવજનીજસામેહાથીનીજેમ..
કેવાઘ, દિપડાનોતોભયજનારહેકૂતરાબિલાડીનીજેમ….
હવેતોપચાવીલેવુંછેદરેકમુસીબતોનુંઝેરનીલકંઠનીજેમ,
કેપચાવીશકીએરોજડંખદેતાવિઘ્નસંતોષીમાણસોનુંઝેરપાણીનીજેમ…
– ચેતનકુમારચૌહાણ.
This poetry is dedicated to a poisonous person of society who enjoy spreading hates and destroy peace of others by their words and acts.
આકવિતાસમાજનાએવાઝેરીવ્યક્તિઓનેસમર્પિતછેજેઓતેમનાશબ્દોઅનેકાર્યોદ્વારાનફરતફેલાવવાનોઆનંદમાણેછેઅનેબીજાનીશાંતિનોનાશકરેછે.
More from Chetan Kumar


More Kavita



Interactive Games

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ