નાના છોકરાને જોઈ કવિતા યાદ આવી
December 24 2019
Written By Rahul Viramgamiya
દોસ્ત તું જે કરે છે એ જ હું કરતો તો
ગમી વસ્તુ ને જોઈ એને લેવાની જીદ પકડતો તો
વસ્તુ જો ના મળે તો હજી જોર જોરથી રડતો તો
મમ્મીનું હ્રદય પીગળાવી મારી જીદ પૂરી કરાવતો તો
નવા કપડા નવું રમકડું ને નવું બેટ
જોઈએ બધું એક એક કરી ને હું તો મેળવતો તો
હવે પરિસ્થતિ જુદી છે
હવે વસ્તુ બહુ બધી છે
હવે ભી જીદ કરું છું એક મમ્મીને પામવા બધું આપવા તૈયાર છું
પણ હવે જીદ પૂરી થતી નથી મમ્મી મને મળતી નથી મમ્મી મળતી નથી
More from Rahul Viramgamiya
More Kavita
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.